Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Song:Cricket isn’t India,3 Matches aren’t Bharat(Gujarati mp3)

dakor.jpg

This Episode/Song is in Gujarati

Download this Episode

ભારતની બીસીસીઆઈ નામની એક સંસ્થાએ ચુનેલા ૧૧ ક્રિકેટ ખેલાડીઓ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા એટલે ભારત હારી ગયું ભારત બારી ગયું એવી કાગારોળ મચી છે. શું ૧૧ જણાની એક ટીમ હારી ગઈ એટલે ભારત હારી ગયું ? આપણે ક્રિકેટ શું હાર્યા એક ભાઈને તો હાર્ટ એટેક આવી ગયો અને એક બીજા ભાઈએ આપઘાત જ કરી લીધો. પેલા હાર્ટ એટેકથી મરેલા ભાઈની પત્નીની રડતી તસવીર જ્યારે છાપામાં છપાયેલી જોઈ ત્યારે આ ગીત બનાવી દીધોં. આ ગીતની એકેએક કડી જુદા જુદા સંદર્ભો આપીને છેવટે તો એ જ વાત કહેવાનો પ્રયત્ન કરે છે કે ક્રિકેટ એટલે ઇન્ડીયા નથી, વર્લ્ડકપમાં આપણે ત્રણ મેચ હારી ગયા, એ ત્રણ મેચ એટલે ભારત નથી.ભારતના પ્રશ્નો, ચિંતાઓ , હકીકતો જુદી છે.

Listen to Pintu Galudiyu Comedy Song: Click over this Link.

chandosmall.jpg

sanedosmall.jpg

smallkhatimithi.jpg

smallnrisanedo.jpg

smalldeshsong.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World