Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Naresh Kanodiya:Gujarati Speech, Song and Stage Dance(Video)

અમદાવાદ, દેશગુજરાત

મિડિયા સોસાયટી અને કર્ણાવતી ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ગુજરાતી ફિલ્મોના પંચોતેર વર્ષ પૂરા થવાની ઉજવણીના કાર્યક્રમમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને રમેશ મહેતાના પ્રસંગો અને વક્તવ્યો આપે પાછલા એપિસોડમાં વિડિયોમાં જોયા અને સાંભળ્યા. હવે આ એપિસોડમાં જુઓ નરેશ કનોડિયાને બોલતા અને નાચતા. વિડિયોમાં નરેશભાઈ પહેલા ટૂંકૂં સંબોધન કરે છે અને પછી એમની સ્ટાઈલમાં ‘જાગ રે માલણ જાગ ગીત’ પર નાચે છે. ગુજરાતી ફિલ્મોએ ગુજરાતને કશું જ નથી આપ્યું એમ તો આપણે ન જ કહી શકીએ. ‘જાગ રે માલણ જાગ’ એવા તો બીજા કેટલાય મસ્તાના ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએજ આપણને આપ્યા છે.

Ahmedabad, DeshGujarat

Here in this video you can watch Gujarati films hero Naresh Kanodiya with his speech, song and stage dance. Event was organized by Karnavati club and Media society of Gujarat on the occasion of Gujarati films industry’s completion of 75 years. Naresh Kanodiya sung and dance on the hit Gujarati song ‘Jag Re Malan Jag..’

smalldeshsong.jpg

smalldeshsong.jpg

smalldeshsong.jpg

smalldeshsong.jpg

smalldeshsong.jpg

smallgalki.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World