Home » Entertainment » Film » Farida Mir Sings;Gujarati Villain,Heroine,Heroes Dance(Video)

Farida Mir Sings;Gujarati Villain,Heroine,Heroes Dance(Video)

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પંચોતેર વર્ષ પૂરા થયા એ નિમીત્તે મિડીયા સોસાયટી ઓફ ગુજરાત અને કર્ણાવતી ક્લબના સંયુક્ત ઉપક્રમે મોરારે બાપુની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રમેશ મહેતા, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને પ્રફુલ દવેના પ્રસંગો આપે દેશગુજરાત પર ઓડિયો, વિડિયોમાં માણ્યા. હવે આજે માણો સૌરાષ્ટ્રના મુસ્લિમ ગુજરાતણ લોકગાયિકા ફરીદા મીરનું સ્ટેજ પર આવવું અને પરફોર્મ કરવું વિડિયોમાં.ફરીદા મીર મુસ્લિમ હોવા છતા મસ્તીથી ભજનો ગાય છે અને મોરારીબાપુને તેણે ગુરૂ માન્યા છે. અહીં આપ વિડિયોમાં ફરીદા મીરની સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હવેના સમયના નવા પ્રસિદ્ધ થયેલા ચહેરાઓ હિરોઈન મોના થીબા, હિરો હિતુ કનોડિયા(નરેશ કનોડિયાનો દીકરો) અને હિતેન કુમારને તથા જુના અને જાણીતા એવા ગુજરાતી ફિલ્મોના વીલન ફીરોઝ ઈરાનીને નાચતા પણ જોઈ શકશો.

Ahmedabad, DeshGujarat

A grand function organized by Media Society of Gujarat and Karnavati club jointly rocked with music and dances on the stage in the presence of Morari Bapu. In earlier episodes you enjoyed important glimpses of this function; Ramesh Mehta making people laugh, Naresh Kanodiya dancing in his known style, Praful Dave singing and Upendra Trivedi with his spiking at DeshGujarat.Com. In today’s episode, you can enjoy Gujarati singer from Saurashtra Farida Mir’s songs. Though a muslim, Farida Mir sings Hindu bhajans and believes Morari Bapu as her Guru. In this video along with Farida Mir’s two songs you can also enjoy watching dance by Mona Thiba( Gujarati film heroine), Hiten Kumar(Hero), Hitu Kanodiya(Hero and son of Naresh Kanodiya) and Firoz Irani(Villain) on the stage for a while. Enjoy this and celebrate online 75 years of Gujarati film industry.

smallambaji.jpg

smalldeshsong.jpg

vatsalsheth11final.jpg

chandosmall.jpg

chundadi.jpg

smallnrisanedo.jpg

smallgalki.jpg

smalltop20.jpg

smallkankaria.jpg

smallbrts.jpg

smallriverfront.jpg

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo