—————–Bali Brahmbhatt’s Patel Rap(Video)——————
Hey friends, enjoy this Patel Rap Video from Bali Brahmbhatt. You can watch so many foreigners doing ‘Namaste’ in this video on the tune of the song. Patel Rap is most probably the first rap song in Gujarati language. Years back when Patel Rap was introduced, it was a different version than the version you are listening here in this video. Though tune was the same in earlier version, words were different like ‘Naroda thi Baroda, ne Baroda thi Garoda…’ . Enjoy.
અમદાવાદ નજીકના દહેગામના વતની બાલી બ્રહ્મભટ્ટે પટેલ રેપ બનાવીને ગુજરાતી ભાષામાં લગભગ પ્રથમ રેપ સોંગ આપ્યું હતું. જ્યારે આ પટેલ રેપ આવ્યું ત્યારે સીડીનું તો અસ્તિત્વજ ન હતું. ઈન્ટરનેટ ભારતમાં આવ્યું જ ન હતું. આ ગીત કોઇક કેસેટમાં આવ્યું હતું (કઈ કેસેટમાં ? જાણતા હોવ તો પ્લીઝ જણાવો)પણ જબરજસ્ત ચર્ચામાં રહ્યું હતું અને લોકોને ખૂબ પસંદ પડ્યું હતું.દેવાંગ પટેલના રેપ સોંગ તો પછી આવ્યા. અલબત્ત આ પણ બાલીનું પટેલ રેપ સોંગ છે અને પેલું જુનું પણ તેનું જ પટેલ રેપ ગીત હતું પણ આ જે વિડિયોમાં તમે સાંભળો છો એના કરતા જૂનું વર્ઝન જુદું હતું. જુનામાં ‘નરોડાથી બરોડા ને બરોડાથી ગરોડા, એમ નઈ કે બે ઘડી બેશી રો…’ એવા શબ્દો હતા જે આમાં નથી સાંભળવા મળતા પણ આમાં નવા શબ્દો સાંભળવા મળે છે.





















May 5th, 2007 at 1:37 pm
Mazaa aavi gayi. Pan evu laage chhe ke ek stanza missing chhe.
ek liti evi hati:
“બોમ્બેથી બરોડા,બરોડાથી નરોડા ને નરોડાથી તરોડા,
એમ નહિ કે બે ઘડી બેસી રહો, ત્યારે શું!”
July 31st, 2007 at 11:29 pm
can i please get the real patel rap song
November 7th, 2007 at 12:37 pm
haya….haya…..haya….haya i vant patel rap like person above….i come from india but im not fresh…..haya….haya….haya….haya….haya.
March 26th, 2008 at 7:59 pm
Hi
Back in 1991-92, this Casettes was come out as Patel Rap. not a filler in any Cassett. Back in India, I Still have that original cassett with me. In that, Bali had given more than 8 songs, but his patel rap was instant hit.
Dear Pareshbhai
It has been corrected. Thanks for making us better and concern.
-DeshGujarat Desk
Ahmedabad Gujarat.
May 26th, 2008 at 6:49 pm
I want to download full song of Patel rap. Please give me a proper link to be download and if anybody have audio cassettes or vcd please mail me on my id: chirag_mehta75@hotmail.com.