Narendra Modi’s Poetry Book Release–Whole Function in Video–

મુંબઈ, દેશગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઈમેજ પ્રકાશન દ્વારા પ્રકાશિત પહેલા કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’નું તાજેતરમાં મુંબઈના ભાઈદાસ સભાગૃહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવતના હસ્તે લોકાર્પણ થયું.(દેશગુજરાત.કોમે કાવ્યસંગ્રહના લોકાર્પણ પહેલાજ નરેન્દ્રભાઈની કવિતાઓનો આસ્વાદ આપની સમક્ષ મૂક્યો હતો એ તો આપને યાદ જ હશે.)
આ લોકાર્પણ સમારંભ મુંબઈમા હોવાના કારણે ગુજરાતમાંથી ઘણા લોકો સમારંભથી વંચિત રહી ગયા. વળી મુંબઈમાં પણ ઓડિટોરીયમની ખુરશોની સંખ્યા કરતા મોદીજીના ચાહકોની સંખ્યા તો વધુ જ હોવાની. આ કારણે માત્ર પાસ લઈને આવનારાઓને જ સભાગૃહમાં પ્રવેશ મળતો હતો.
આવામાં બહુજ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ચાહે તે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠા હોય, તેઓ આ કાર્યક્રમ માણી શકે એ માટે દેશગુજરાત.કોમ પર આ આખા કાર્યક્રમના મુખ્ય હિસ્સા હપ્તાવાર રીતે મૂકાશે.
Mumbai’s Bhaidas Sabhagruh:Glimpse of Venue
Welcome address by Image Publication’s Chairman
Shri NavinBhai Dave
નરેન્દ્દ્રભાઈના કાવ્યસંગ્રહના લોકર્પણ સમારંભને આયોજિત કરવાનું સન્માન મુંબઈના ભાઈદાસ સભાગ્રુહને મળ્યું. આપ ઓનલાઈન આ કાર્યક્રમને માણી રહ્યા હોવ ત્યારે જાણે રૂબરૂમાંજ માણતા હોવ તેવી અનૂભૂતિ માટે એ જરૂરી છે કે આપ માત્ર કાર્યક્રમ જ નહીં પણ આસપાસનું સંલગ્ન વાતાવરણ પણ માણો. આ માટે આ વિડિયોમાં ભાઈદાસ સભાગ્રુહની ઝલક પ્રસ્તુત છે.
શ્રેણીના આ પ્રથમ વિડિયોમાં કાર્યક્રમના સંચાલક કવિ અંકિત ત્રિવેદી મંચ પર ઈમેજ પ્રકાશનના ચેરમેન શ્રી નવીનભાઈ દવેને આમંત્રિત કરે છે પોતાનું સ્વાગત પ્રવચન આપવા. આપ ગુજરાતી ભાષાના ગૌરવ સમા ઈમેજ પ્રકાશનના કર્ણધાર શ્રી નવીનભાઈને સાંભળી શકશો આ જ વિડિયોમાં.
Narendrabhai’s Poetry ‘Dhanya’
Sung by Bhupinder, RupKumar Rathod and Parthiv Gohil
Music composed by RupKumar Rathod
આજે આ ક્રમમાં બીજા હફ્તામાં માણો કાર્યક્રમમાં રૂપકુમાર રાઠોડ દ્વારા સંગીતબદ્ધ કરાયેલી શ્રી નરેન્દ્ર મોદી લિખિત કાવ્યસંગ્રહની શીર્ષક કવિતા ‘આંખ આ ધન્ય છે’ નું ગાયન શ્રી ભુપિન્દરજીના કંઠે. ભુપિન્દરજીને આ ગાયનમાં સાથ આપી રહ્યા છે શ્રી રુપકુમાર રાઠોડ અને શ્રી પાર્થિવ ગોહિલ.
ધન્ય
પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે. ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું. કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઉછળે સાવ ઉંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં!
સભર આ શૂન્ય છે. પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો.
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે. ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે. પૃથ્વી મારી રમ્ય છે.
- નરેન્દ્ર મોદી
Chirag Vora reads Narendrabhai’s Poetries ‘Nikhalas’ and ‘Sapanana Bij’
Ankit Trivedi reads Narendrabhai’s Poetry ‘ Mane Kora Kagalni Maya’
અને કાર્યક્રમમાં ‘આંખ આ ધન્ય છે’ ગીત પૂરું થાય છે પછી ચિરાગ વોરા વાંચે છે નરેન્દ્રભાઈનું કાવ્ય ‘નિખાલસ’, અંકિત ત્રિવેદી વાંચે છે નરેન્દ્રભાઈનું કાવ્ય ‘મને કોરા કાગળની માયા….’, પછી ચિરાગ વોરા ફરીથી મંચ પર આવે છે અને વાંચે છે નરેન્દ્રભાઈનું કાવ્ય ‘સપનાના બીજ’
Parthiv Gohil Sings ‘Ant Maa Aarambh’
Roopkumar Rathod Sings’ Koyal Ne Kahevu Pan Shu’
કાર્યક્રમમાં આગળ પાર્થિવ ગોહિલ ગાય છે નરેન્દ્રભાઈની કવિતા’અંતમા આરંભ અને આરંભમા અંત,પાનખરના હૈયામા ટહુકે વસંત’. અને આ પછી રૂપકુમાર રાઠોડ ગાય છે નરેન્દ્રભાઈની કવિતા ‘મધરાતે કોયલ બોલે, હદયને ખોલે કોયલને કહેવું પણ શું’
Sanat Vyas, Dharmendra Gohil and Manoj Joshi Reading
Narendrabhai’s Five Poetries
અને કાર્યક્રમમાં આગળ સનત વ્યાસ પઠન કરે છે નરેન્દ્રભાઈની બે કવિતાઓ ‘દ્રશ્ય’ અને ‘મેળામા મળવા દો’નું.જ્યારે ત્યાર પછી ધર્મેન્દ્ર ગોહિલ નરેન્દ્રભાઈની કવિતા ‘માંડી મને દૈવત દેજે’ કવિતાનું પઠન કરે છે. અને છેલ્લે હવે ઘણી બધી નવી હિંદી ફિલ્મોમાં જોવા મળતા ગુજરાતી અભિનેતા મનોજ જોશી તેમની ખાસ અદામાં પઠન કરે છે નરેન્દ્રભાઈની કવિતાઓ ‘પ્રાર્થના’ અને ‘તસવીરની પાર’
Parthiv Gohil, RoopKumar Rathod and Bhupinderji
Singing Narendrabhai’s Poetry
‘Ame Jindagina Jigariya Chhiye’
‘અમે જિંદગીના જીગરિયા છીએ’ નરેન્દ્રભાઈની આ કવિતાને ગીત સ્વરૂપે ગાય છે પાર્થિવ ગોહિલ્, રૂપકુમાર રાઠોડ અને ભુપીન્દરજી.
Respected Hosts and Guests on Stage
Swagat Vidhi
આ વિડિયોમાં આપ જોશો મહાનુભાવો પ્રેક્ષકની હરોળમાંથી મંચસ્થ થયા તે અને ત્યાર પછી થયેલી મહાનુભાવોના સ્વાગતની વિધિ.
Shri Suresh Dalal’s Speech
કવિતાની વાત હોય ત્યારે સુરેશભાઈને સાંભળવા એ એક લહાવો છે. તેમ્નું વક્તવ્ય હંમેશા જોશભેરનું હોય છે.નરેન્દ્ મોદીના કાવ્ય સંગ્રહના લોકાર્પણ ટાણે માણો મહાન સમકાલીન ગુજરાતી કવિ શ્રી સુરેશ દલાલનું પ્રાસંગિક વક્તવ્ય. શ્રી સુરેશ દલાલનું અન્ય એક અમદાવાદનું વક્તવ્ય ઓડિયો એમ પીથ્રીમાં દેશગુજરાત પર ઉપલબ્ધ છે તે પણ માણો.એના માટે અહીં ક્લિક કરો.
Book Release by Vice President of India Shri Bhairavsinh Shekhavat
Speech by Shri Narendra Modi
Audience shouting ‘ We Love You Narendra Modi and We are Proud of You’
અને કાર્યક્રમ અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ક્ષણ આવે છે ગુજરાતના મુખ્યમંત્રી લિખિત કાવ્યસંગ્રહના વિમોચનની. ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવત નરેન્દ્રભાઈના કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’નું વિમોચન કરે છે અને પછી આ જ વિડિયોમાં જુઓ નરેન્દ્રભાઈનું વક્તવ્ય.આપે દેશગુજરાત પર અત્યાર સુધી નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી તરીકેના ઘણા પ્રવચનો સાંભળ્યા છે હવે અહીં સાંભળો કવિ નરેન્દ્ર મોદીનું વક્તવ્ય. વક્તવ્યના અંતે સભાગ્રુહમાંથી એક મહિલાએ વી લવ યુ નરેન્દ્રભાઈના લગભગ ત્રણેક વખત પોકાર કર્યા અને એક સજ્જને હમેં આપપે ગર્વ હેના નારા લગાવ્યા એ સાંભળવાની પણ આપને મજા આવશે.સભાગ્રુહની લાગણીનું આ સિમ્બોલિક પ્રગટીકરણ હતુ એક કવિ મુખ્યમંત્રી માટે.નરેન્દ્રભાઈના વધુ વક્તવ્યો(એમપીથ્રી અને વિડિયોમાં) દેશગુજરાત પર મોજુદ છે જ. ક્લિક કરો અહીં અને પહોંચો લીસ્ટ પર.
Speech by Vice President of India Shri Bhairavsinh Shekhavat
People Rushing For Narendra Modi’s Autograph
અને કાર્યક્રમના અંતમાં ભારતના ઉપરષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતનું વક્તવ્ય થયું. આ વિડિયોમાં આપ આ વક્તવ્ય ઉપરાંત જોશો કાર્યક્રમ પછી નરેન્દ્રભાઈનો ઓટોગ્રાફ મેળવવા માટે સભાગ્રુહમાં હાજર લોકોના ઘસારાને.


































May 5th, 2007 at 11:06 pm
vah vah modi saheb
whats a nice kavita,we really thaxsful to god that we do have minister like modi saheb
long live long live
jay jay jay garvi gujarat
May 6th, 2007 at 3:31 am
Narendra Modi Rocks. He is the only one who can fill the age old leadership vacuum related problem faced by India. excellent work. I want to hear Modi in his own words. Our corrupt media presents Modi in a perverted way. You present Mr. Modi as he is. Modi has a great fan club here in the USA.
I also wonder if Mr. Modi has listened to your ‘CM no Sanedo’. It was really good.
May 6th, 2007 at 5:20 am
Amazing, we are fortunate to have a Hero like narendra modi as a chief minister. Great work deshgujarat
May 6th, 2007 at 1:40 pm
Bhai Bhai….aa to modi no jalvo che…
Mr. Modi really is really great politician….He is future prime minister and will also rule over whole world……Go a head modi…we all gujarati are with u…..
May 6th, 2007 at 7:30 pm
સમારંભ માણવાની મજા પડી. આ સમારંભના નવા એપિસોડની રાહ જોઈએ છીએ.
-મહેશ અને બીજા મિત્રો
May 7th, 2007 at 5:18 am
Great to hear and watch Navinbhai dave, thanks to him and his team for giving gujarat a publication like Image. Gujarati books are nowhere less than English books in production quality, thanks to Image.
May 7th, 2007 at 9:13 am
wonderful composition rupkumar realy well made song dhanya
May 7th, 2007 at 5:14 pm
awesome… Hope India gets many leaders like this … who are devoted to the well being of human being….
May 7th, 2007 at 10:18 pm
superb thing
May 9th, 2007 at 12:55 pm
WoW ! Poet Chiefminister. I am not Gujarati and can’t understand this but enjoyed ths songs and thus apreciate him as a chief minister and poet.
May 10th, 2007 at 3:45 am
Frankly speaking I sincerely jealous NAMO (!), How a person could have everything in it? I do hate the almighty for having such a bias for him only! I wish if any audio/video CD available. Pl let me know if u know.
Namami Devi Gurjari!
May 10th, 2007 at 10:39 am
After Kalapi, VP Singh(though I hate him) and Atal Bihari Vajpayee Narendra Modi has joined poet politicians club. Congrats Narendrabhai.
May 17th, 2007 at 7:44 pm
APANA GUJARAT NU GAUVRAVA “NARENDRABHAI” MUKHYA MANTRI - PAHELA KAVI. VISHVA NU GAUVARAVA NA BANE PARANTU HINDUSTAN NU GAUVARAVA JARUR BNSE.
May 18th, 2007 at 12:06 pm
Jiyo NAMO Jiyo… Excellent poems and equally good composition…. I have got my copy of the book… And apart from poems the pics that accompny are simply outstanding… must have for NAMO fans….
June 16th, 2007 at 4:42 pm
hu su kahu yar??? narendra modi to gujarat no swas che………narendra modi vagar gujarat kevu lagse?? …………..pan te kadi banse j nahi ne yar………..
sandeep dave,gandhidham
July 20th, 2007 at 4:04 am
i just wana tell 1 thing only to all over india,,safety in gujarat for all especially girls n woman is just because of namo….
coz i had lived in so many states during my education,,all we move freely without any fear in gujarat is just because of him n his rules…..n i m proud of being gujarati…
eally namo ne pranam,,,
July 29th, 2007 at 12:57 pm
…YOU ARE DOING EXCELLENT WORK
August 11th, 2007 at 3:53 am
This is amazing. This shows Narendrabhai has unity in words and actions. We pray to the Almighty for the long life to him to show guidance to the common men. We want another 5 years in service of Gujarat and finally we want to see him as a PM of INDIA!!!!!!!!
October 4th, 2007 at 4:36 pm
Your Poems Are Pretty Your Young Heart Of High School Imaginatios,
your future expectations and your present achievements towards matrubhumi.
God bless you to inspire more to progress matrubhumi and you too.
rohit
October 13th, 2007 at 5:06 am
Its fortune of Gujarat / INDIA and Gujarati People all over the world that We got a such determine, honest hero with vision in his eye for gujarat’s prosperous otherwise Congress rule INDIA and Gujarat for last 50 years, we are witness and victim of Progress of Country that at the time of Independent the population of country was in millions and now in billions.!!! ex. Lalu Yadava no of official legal registered children 11 (Whole in house Cricket Team.!!!).!!!.
October 30th, 2007 at 2:35 am
ખુબ સારુ છે. મજા આવે છે
October 30th, 2007 at 2:39 am
શુ આપણે આઝાદ ગુજરાત ના ગુજરાતી ઓ
November 14th, 2007 at 5:51 pm
Tame Gujarat nu Gaurav cho
tamej Gujaratna vikasni sachi disa batavi che bas amj agal vadhata raho ne amne prerata raho……..
I have no words to say abt u u r great because of u we r (girls ) move freely anywhere withou fear i showed many stat when i was doing to tour in Nourth & south INDIA where girls are not move freely. i prey to god that you will become bright future of gujara ……….
December 23rd, 2007 at 7:41 pm
narandra modi is hero of gujarat .
i never seen the gujarat minister like narandra modi. he doing realy very good job ib gujarat last visit 2004 i visit in gujarat realy very improvement a roads and tacnolodgy in gujarat state.modi sahab now the next project we need to improvement gujarat villages .and good luck ,
jai jai garvi gujarat.
January 1st, 2008 at 9:50 am
narandra modi is hero of gujarat i want to tell 1 thing to all over india,safety in gujarat for all especially girls n woman is just because of narendrabhai modi. in our gujrat woman and girls going in function in party in night beco there is no fever now. i want to become bjp member can u tell me how to become mwmber.
May 1st, 2008 at 10:58 am
R S S has produced innumerable outstanding personalities and Narendrabhai is one of them. From Political Cadres I would name a few. Pt. Deen Dayal Upadhyay-a maha manav,- Atalji, Nanaji Deshmukh, Advaniji. In gujarat Vasant Gajendragadkar etc. He is also Sangh Pracharak. Narendrabhai has earned for himself a proud place in this cadre of dedicated leadership both in Politicas and Social through RSS. Besides politician he is a poet, writer and a management expert and what not. He is anmol ratna of Gujarat.
R N Gandhi.