Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Patel Voices in Patidar Convention at Surat(Gujarati Mp3)

Patidar.jpg

Download this Episode

સુરત,દેશગુજરાત

સુરતમાં ધારુકાવાળા કોલેજના મેદાનમાં ગુજરાતના પાટીદારોનું વિશાળ સંમેલન યોજાયું.આયોજકોનો દાવો આ સંમેલન પાંચ લાખ પાટીદારોનું હશે એવો હતો પરંતુ સંમેલન બાદ તેમણે બે થી ત્રણ લાખની હાજરીનો દાવો કર્યો છે.ઓફીશીયલી પોલીસ પ્રમાણે આંકડો નેવુ હજારનો હતો.

આ સંમેલનની જે આમંત્રણ પત્રિકા આખા ગુજરાતમં વહેંચાઈ હતી એમાં તો તેનો આશય અને ઉદ્દેશ પંચામૃત સ્વરૂપનો લખેલો હતો.આ પાટીદાર પંચામૃત એટલે સમાજ સંગઠન, શૈક્ષણિક જાગૃતિ, વ્યસનમુક્ત સમાજનું નિર્માણ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી અને મતદાન જાગૃતિ.

સંમેલનની તૈયારીઓમાં ભાજપના નરેન્દ્ર મોદી વિરોધી ધારાસભ્યો આગળપડતા હતા અને સંમેલનમાં કેશુભાઈ પટેલનું સન્માન થવાની પણ જાહેરાત કરાઈ હતી એટલે દેખીતીજ રીતે આને નરેન્દ્ર મોદી સામેનું શક્તિ પ્રદર્શન માનવામાં આવતુ હતુ.થોડા મહિનાઓમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને પટેલોના મતો ગુજરાતમાં અતિ નિર્ણાયક ગણાય છે એ જોતા આ સંમેલનનું મહત્વ વધી ગયું હતુ. સંમેલનમા એટલેજ નરેન્દ્ર મોદીની તરફેણ કરવાવાળા પટેલ અગ્રણીઓ સિવાય સહુ કોઈ ઉપસ્થિત હતા.

જ્યારે નરેન્દ્ર મોદી વિરોધી હોય એવા પટેલ સિવાયના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા જેમકે કોળી સમાજના પ્રમુખ સી.કે.પીઠાવાલા, સુરેન્દ્રનગરના ભાજપના કોળી સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, વડોદરાના મોદી વિરોધી ધારાસભ્ય નલિન ભટ્ટ ભલે પટેલ ન હોય પણ મોદીવિરોધી હોવાથી સ્ટેજ પર હતા.

કાર્યક્રમમાં કેશુભાઈ પટેલ આવ્યા નહીં એટલે એમના બદલે એમના દીકરા ભરત પટેલનું સન્માન કરવામાં આવ્યું. કેશુભાઈએ ફોન પરથી જ અમેરિકાથી ટૂંકૂં વક્તવ્ય આપ્યું. કેશુભાઈની આ ગેરહાજર રહેવાના મામલે બહુ જ ટીકાઓ થઈ રહી છે.

સંમેલનમાં સૌરાષ્ટ્રના વિઠ્ઠલ રાદડિયાના ટેકેદારો મોદી હાય હાય લખેલા પ્લે કાર્ડ લઈને આવ્યા હતા પરંતુ પોલીસે તે બહાર મૂકાવી દીધા હતા. એ જ રીતે સંમેલનના એક આયોજક સામે પોલીસે સંમેલન પત્યા પછી દસ વાગ્યા બાદ માઈક કેમ ચાલુ રાખ્યું એવા મામલે કેસ પણ કર્યો છે.

સંમેલનના મુખ્ય આયોજક હાઅ સુરતના હીરા ઉદ્યોગના બે અગ્રણીઓ જીવરાજભાઈ ધારુકાવાળા અને વસંત ગજેરા. વસંત ગજેરા એ ભાજપના સુરતના કટ્ટ્ર મોદી વિરોધી ધારાસભ્ય ધીરુ ગજેરાના ભાઈ છે.

કાર્યક્રમમાં હાજર પટેલ અગ્રણીઓની યાદી આ મુજબ છે:

પ્રવીણ તોગડિયા(વિશ્વ હિંદુ પરિષદ), પ્રફુલ પટેલ(કેન્દ્રિય મંત્રી, શરદ પવારની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના અગ્રણી, મહારાષ્ટ્ર નિવાસી ગુજરાતી અને ગુજરાતના મુખ્યમંત્રી બનવા ઈચ્છુક),દિનશા પટેલ(નડિયાદ પર રાજ કરતા ચરોતરના કોંગ્રેસ અગ્રણી અને ખેડા જિલ્લાના સાંસદ તથા કેન્દ્રમાં મંત્રી),એકે પટેલ(ભાજપની એંશી ના દસકામાં માત્ર બે જ સીટો લોકસભામાં ભારતભરમાંથી આવી હતી તેમાં એક શ્રી અડવાણીની અને બીજી મહેસાણામાંથી આ શ્રી એકે પટેલની),નરહરી અમીન(માજી નાયબ મુખ્યમંત્રી, કોંગ્રેસના હારતા જીતતા રહેતા ધારાસભ્ય ગુજરાત ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા અને ભારના ક્રિકેટ કંટ્રૉલ બોર્ડના ઉપાધ્યક્ષ),વિઠ્ઠલ રાદડિયા(પોતાના મતવિસ્તારમાં કોઈ પણ પક્ષમાંથી જીતી જતા, ફાયરબ્રાંડ એવા રાજકોટ જિલ્લાના ધારાસભ્ય),ઉર્મિલાબહેન પટેલ અને તેમના ધારાસભ્ય પુત્ર સિદ્ધાર્થ પટેલ,ક્રિકેટર પાર્થિવ પટેલ,ધર્મબંધુજી(રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં વૈદિક મિશનના સ્વામી),ચંદ્રેશ પટેલ(જામનગરના ભાજપના ભૂતપૂર્વ સાંસદ),વલ્લભ કથીરીયા(પટેલ હોવાથી મુખ્યમંત્રી બનવા મહાત્વાકાંક્ષી એવા ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી),હરીભાઈ પટેલ(માજી સંસદ), દલસુખ ગોધાણી(માજી મહેસુલ પ્રધાન),ભાવના ચીખલીયા(લોકસભાની પાછલી ચૂંટણીમાં હારેલા જુનાગઢના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી),કાળુભાઈ વિરાણી(ધારાસભ્ય), ટપુભાઈ લીંબાસીયા(રાજકોટ જિલ્લાના ધારાસભ્ય),કિરિટ પટેલ(માજી ધારાસભ્ય), વાલજીભાઈ(માજી ધારાસભ્ય),ઠાકરજી વેકરિયા(માજી ધારાસભ્ય), અમરસિંહ પટેલ(માજી ધારાસભ્ય), નાનુભાઈ વાધાણી(માજી ધારાસભ્ય), પરેશ ધાનાણી(ભાજપના વર્તમાન ગુજરાત પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાને હરાવનાર કોંગ્રેસના ધારાસભ્ય કે જેમની વિધાનસભામં વર્તણૂંક તોફાની સ્કૂલબોય જવી બાલીશ હોય છે),બાલુભાઈ તંતી(ધારાસભ્ય),ગોરધનભાઈ ઝડફિયા(ભાજપના ધારાસભ્ય અને ચુસ્ત મોદી વિરોધી કે જેમણે મોદીના પ્રધાનમંડળમાં સ્થાન લેવાનું માંડી વાળ્યું હતું અને શપથવિધિ સમારંભ છોડી ગયા હતા),બાવકુભાઈ ઉધાડ(મોદી વિરોધી હોવાથી મોદીના પ્રધાનમંડળમાંથી રુખસદ પામેલા ભૂતપૂર્વ મંત્રી અને ચાલુ ધારાસભ્ય),બેચર ભાદાણી(જ્યારે ગુજરાતના કૃષિમંત્રી હતા ત્યારે ભારે ભ્રષ્ટાચાર માટે ચર્ચામાં રહેલા ભાજપના ધારાસભ્ય),માજી મંત્રીઓ ધીરુભાઈ દૂધવાળા(ભાવનગર નજીકની સાવરકુંડલામાં તેમનું વર્ચસ્વ છે), મધુભાઈ ભુવા, રાઘવજે પટેલ. માજી સાંસદ અરવિંદ પટેલ વગેરે..

Also Visit DeshGujarat’s Other Patel Posts:

Patel Rap Song Video By Bali Brahmbhatt

Speech by Praful Patel at Ahmedabad, Mp3 Audio

Ahmedabad’s TOp 20 Surnames: Patels are 15.5 Percent in Telephone Directory

Sardar Patel’s Saurashtra Visit: DoorDarshan’s Vintage Video

Patidar Patel sammelan convention surat dharmabandhu rajkot prasala vaidik mission viththal radadiya bjp congress siddharth patel urmilaben patel narahari amin parthiv patel cricketer dinsha patel, praful patel, dalsukh godhani, haribhai patel, bhavna chikkhaliya, kalubhai virani, vallabh kathiriya, kirit patel, tapubhai limbasiya, valajibhai, thakurji vekariya, amarsinh patel, nanubhai vaghani, paresh dhanani, balubhai tanti, ck pithawala, chandresh patel, gordhan jhadaphiya, bavkubhai udhad, bechar bhadani, dhirubhai dudhwala, madhubhai bhuva, raghavji patel, arvind patel, dhurubhai gajera, vasant gajera, sardar patel, pravin togadiya anti narendra modi

Feedbacks Received to “Patel Voices in Patidar Convention at Surat(Gujarati Mp3)”

  1. Sutariya Says:

    સંમેલન મા સારી વાતો તો છે જ.સમાજ સુધાર ની વાતો ,લોક જાગ્રુતિ ની વાતો પણ છે.તેમ છતા ઘણા અંશે એવુ લાગે છે કે સંપુર્ણ રાજકીય હતુ.
    ચુંટણિ ટાણે જ કેમ સમાજ યાદ આવે છે? શુ ચુંટણિ પેલા લોકો ને શિક્ષણનાં મહત્વની જરુર ન હતી?
    જયારે NO REPEAT THEORY (ટિકિટ ના મળવા)નો ભય આ કહેવાતા અગ્રણિ ઓ ને આવ્યો ત્યારે સમાજ યાદ આવ્યો.
    ખરેખર તો વિકાસ ની આ ભાગિદારી માં સમાજ સિમિત માનસિકતા લોકો માં ના ફેલાવી જોઇએ.જો તમને ખરેખર એવુ લાગતુ હોય તો કાઠિયાવાડ ના દરેક ગામ માં મફત છોકરાઓ ભણિ શકે એ માટે શાળાઓ બાંધો/ શિશ્યવ્રુતિ આપો ને.કરોડો-અબજો પતિ છે જ આપણા સમાજ માં.
    —-હુ પાટિદાર જ છુ…કાઠિયાવાડ નો છુ…

  2. Ck Gandhi Says:

    There are some questions in my mind after listening to this episode:

    1. Why Narendra Modi can not keep all the sections of society with him ? Why is he so arrogant ?

    2. Why does not he react or come forward and say something on the issues such as Patidar

    sammelan, fanaa issue etc. He is most of the time mum and does not interact much with

    media. I think he wil pay for this in next election.

    3. Will Modi be able to win next election making all the sections of society unhappy ?

    4. Does he know that alongwith him he will also destroy bjp in Gujarat ?

    Now some questions for Patidars

    1. Such sammelan really serve any purpose ?

    2. Counting the figure of votes isn’t really a childish activity ? How much ghanchi modis are

    there in Gujarat ? But Modi a ghanchi modi cast man has ruled for the longest in Gujarat

    and is still ruling. Do people vote and prefer their leader on the bases of cast at all ?

    3. Leader like Pravin Togadiya who claims that he is a leader of all the Hindus, why he was

    a part of such a sectional sammelan ?

    4. Why Bhaikaka Patel was not remembered at this sammelan ? He was second greatest

    leader Gujarat got from Patel community after Sardar Patel.

    5. Was this sammelan a stage drama to support some Patel mla who are anyway going to loose their ticket from bjp because they are anti Modi ?

  3. Dipesh Patel Says:

    Ohohoho !! aatla badha patelo, ohohoho but where is keshubhai ? anyways enjoyed these voices

  4. Amit Says:

    Women children are killed before their birth; this is very serious problem in our patel community. Praveen togadiya rightly addressed this issue.

  5. kamlesh r patel Says:

    This was truely anti modi convention. Becasue as you have said koli members disident mla from other casts were on stage. in a photograph i can see how many people there. can see headdots and these dots make a picture and definately not good picture for modi. elections are near.

  6. ચિંતન જોશી Says:

    પટેલ સંમેલન યોજાયું અને એમાં આટલા બધા(ઉપર ફોટામાં દેખાય છે એટલા)આવ્યા એ આયોજકોની સફળતા છે પણ એના માટે પટેલોને પાંચ માર્ક આપીએ તો સામે નરેન્દ્રભાઈને તો દસ માર્ક આપવા પડે કારણકે નરેન્દ્રભાઈ આ સંમેલનમાં કેશુભાઈ ના આવે એનો ખેલ સફળતાપૂર્વક પાડી શક્યા અને આખા સંમેલનમાં એમની વિરૂદ્ધ ભાજપના પટેલો તો ઠીક પણ કોંગ્રેસના પટેલો પણ કશું જ બોલી ન શક્યા.

  7. manish amin from charotar Says:

    Poors has become poorer , rich has become richer in modi’s rule. patel koli and rural gujarat will send modi back home in next election

  8. bhayani Says:

    How can we say that this crowd is full of anti modi heads. I am agree that on the stage of this function there may be each and everyone who is anti modi but this crowd may or may not turn against modi at the time of voting in next election. Who knows ?

  9. Niraj Says:

    modi hates farmers union (kisan sangh)

    modi hates vepari union(octroi agitation)

    modi hates liqor prohibition+gandhinas

    modi hates patels

    modi hates media

    modi hates central government

    modi hates minority

    modi loves his photos everywhere,

    modi loves foreign trips

    modi loves big gatherings

    modi loves artificial celebrations of natural festivals

    modi loves to be with top five industrialists

    modi loves awards

  10. chandresh Says:

    niraj thodu rahi gayu

    add kari de

    modi loves helicopter that he has ordered from france(gujarat samachar reports)

    modi loves his highly corrupt ministers

    modi loves announcing yojanas but hates to go to the ground to see the realities

    modi loves adani who is known for all wrongdoing in the system, looting public money

  11. Atleast one Patel is Benefited in Modi's Rule Says:

    did u read anandiben patel’s son sanjay patel’s thing in newspaper ? his nishan ofset got an order to print ahmedabad municipal corporation’s anual diary because he was single contender for that order’s tender. anandiben patel is apointed ‘prabhari’ for ahmedabad district bjp and ahmedabad municipal corporation falls under her….

  12. Gujarati who is not patel Says:

    what is patelism dudes ? think above your cast. Even muslims are joiining modism, you are hindu men, grow up.

  13. Patel Says:

    We never showed Patelism, it’s Modi who is compelling to show that by sidelining all patel leadres of gujarat, we should show power of patels in next election
    Jay umiya mata

  14. BHAVESH PATEL Says:

    sammelan ma praveen togadyaji (VHP) matdaan ne motu sastra kidhu a vaat saari laagi, desh na badha loko khas karine anek hindu bhai-bahenoe matdaan karvuj joiye…Togadyajie vaaram vaar empan kidhu ke dushmano ne vote(sastra) na apo, to hawe ahi sawwal a ubho thayo ke, ahi gujarat ma dushman etle kon?…. Bjp party(narendra modi) ek hindu idology waali party chhe, aaje jyare deshma ane gujarat ma central govt(congress), aatankwaad ne protsaahan apechhe, ramsetu ane “shriram”ne kaalpanik ganave chhe, Missionary dwara hindu-adiwaasi,bhraman etc. nu dharmataran karave chhe, tyare gharno jagdo (bjpparty ni andarna matbhedo) aam medaan ma no lawai…sardarPateljie deshne aam ‘nana nana vibhago” (Patidar-samaj,koli-samaj,gujjar-samaj) ma wahechwanu nahotu kidhu…praveenji ne khass kahevu chhe ke aakha deshne khabar chhe ke,BJP alte VHP ane VHP atle BJP… aam andaro andar ladta rahisu to kyare deshne ‘hindu rastra’ nahi banavi saksu.. jai shri ram jai shri krishna..

  15. Abhinav Patel Says:

    1.Gujarat attracts maximum investment, says RBI
    2.$18.75 billion (Rs. 74,988 crore) investment in GUJ
    3.Gujarat has emerged as the leading SEZ state.
    4.The world’s largest real estate company, Emaar group along with its Indian partner, is knocking the door of realty market of Gujarat (India).
    5.DNA: The Vibrant Gujarat Global Investors’ Summit that ended here on Saturday has brought in investment worth almost Rs 4.50 lakh crore. It is expected to create employment opportunities for some 12 lakh people.
    6.Gujarat nationalist leader seeks cooperation with China
    Narendra Modi, Gujarat leader, reached Beijing yesterday for a series of meetings focused on economic matters, which aim to develop Special Economic Zones in his state.
    source:asianews
    7.Vanbandhu Kalyan Yojana, an Rs 15,000-crore scheme for the welfare of 75 lakh tribal people of the State, saying this would go a long way in the upliftment of this section of population.
    8.Rs 11,000 crore five-year special package ‘Sagarkhedu Sarvangi Vikas’ for people living on the seashore in the state.

    in modi’s Gov.(BJP) this all happans! Gujarat on high…..
    why we not vote for him?
    i will vote for Narendrabhai.. and support him..

  16. Dharmesh Says:

    I don’t understand as to where this Patel caste emerged from? The word Patel was never used to describe a caste. In South Gujarat 80% of the people with last name Patel are not Patidars/Kunbi. In South Gujarat there are Koli Patels, Muslim Patels, Dhodia Patel etc. and except Bardoli area Kolis outnumber Kunbis. I find it bit surprising that word Patel is being hijacked to describe a particular caste.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World