Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Watch Narendra Modi’s Vande Gujarat IP TV Channel

Watch Vande Gujarat Live Online
IPTV Gujarati Channel Here

Or


Instructions:
-Broadband is must
-Wait for some moments if Video has not started streaming
-While video is streaming, double click over the screen to go to the full screen option
-Sometime video streaming may be off. In such case, check it again

dakor.jpg

Gandhinagar, DeshGujarat

Because Congress led central government’s Doordarshan discontinued to show Gujarat government’s development propaganda on it’s channel, chief minister Narendra Modi has launched IPTV channel named as ‘ Vande Gujarat’ on the day of Ganesh Chaturthi. This channel has been put on cable networks.Such channel broadcast, a precursor to IP TV, needs no license and no permission from the Union broadcasting ministry. The channel has been taken on rent for the next three months till the elections.

The government is expected to incur a monthly cost of Rs 2.5 crore to take Modi to Gujarati homes. After the initial weeks, it will slowly create air-time for BJP election propaganda as well. Once the election code of conduct is enforced, the content selection will be taken over by the BJP.

ગાંધીનગર, દેશગુજરાત

દક્ષિણ ભારતના તમિલનાડુમાં રાજકિય પક્ષોની પોતપોતાની ટીવી ચેનલો છે. કરૂણાનિધિ અને જયલલિતાની પોતપોતાના ન્યુઝ ટીવી નેટવર્કની ચેનલો ચાલે છે. ગુજરાતમાં કોઈ નેતા થયો નહીં કે જેણે આવું કર્યું હોય કે કરવાનું વિચાર્યું હોય. નરેન્દ્ર મોદીએ એક સમયે ઈન્ડિયા ટીવી સાથે મળીને ગુજરાતી ચોવીસ કલાકની ન્યુઝ ચેનલ શરૂ કરવાનું આયોજન કર્યુ હતું. ઈન્ડિયા ટીવીએ આની ભારત સરકાર પાસે મંજૂરી પણ માંગી લીધી હતી અને તે મળી પણ ગઈ હતી.પણ પછી કોઈક કારણસર કામ આગળ વધ્યુ નથી. દરમિયાન ચૂંટણી આવી રહી છે અને દૂરદર્શન કેન્દ્ર સરકારનું એકમ હોવાના કારણે તેના ગુજરાતી સમાચારોમાં કોંગ્રેસના જ ગીતો ગાઈ રહ્યું છે. આવામાં નરેન્દ્રભાઈએ લાઈવ વિડિયો સ્ટ્રીમીંગ વાળુ વંદે ગુજરાત ટીવી આઈપીટીવીની ટેકનોલોજીથી શરૂ કર્યું છે. આ આઈપીટીવી હાલ તો ગુજરાત સરકાર ચલાવી રહી છે પણ ચૂંટણી જાહેર થતા જ તેનો કબજો ભારતીય જનતા પક્ષ લઈ લેશે. વંદે ગુજરાત ટીવી વિશ્વભરના ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા ગુજરાતીઓ માટે બહુ મોટુ નજરાણુ છે કારણકે તેઓ ઈન્ટરનેટ પર આનો લાભ ઉઠાવી શકે છે. મન થાય ત્યારે ગુજરાતના વિકાસનું નરેન્દ્રભાઈનું વિઝન, એના પરિણામો, એની વિગતો, એની કસરત અને બીજુ ઘણુ બધુ જોઈ શકાય છે. જો વિડિયોની ક્વોલીટી સારી ન લાગે તો ઓડિયોનો લુફ્ત ઉઠાવી શકાય છે.વંદે ગુજરાત આઈપીટીવી ચેનલ જોવા માટે ઉપરની લીંક પર ક્લીક કરો.

Watch Vande Gujarat on Idea, Bsnl, Hutch, Airtel’s GPRS connected Cellphones
(Idea Users APN: imis, PLAN: IDEA_GPRS - BSNL Users APN: gprswest.cellone.in PLAN: GPRS - Hutch Users APN: www Plan: Hutch access with GPRS - Airtel Users APN: airtelgprs.com PLAN: Airteloffice - Contact your Service Provider for more details on GPRS Settings)

modismall.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World