Home » Politics » Narendra Modi » Gujarat Election on 11th & 16th December(text)

Gujarat Election on 11th & 16th December(text)

Details of Gujarat Election schedule

Ahmedabad, DeshGujarat

DeshGujarat gives you first information about elections in Gujarat that are declared in the press conference held at Delhi by Chief election commissioner. There are total 182 seats in Gujarat Vidhansabha. 26 seats are reserved for scheduled Tribe and 13 seats are reserved for Schedule cast candidates.

Election on 11th & 16th December:
Counting on 23 December


GujaratElection2007.jpg
First Phase will cover Saurashtra, Kutch, Bharuch and South Gujarat


GujaratElection2007.jpg
GujaratElection2007.jpg

Second phase will cover Ahmedabad, Gandhinagar, North Gujarat, Central Gujarat and Vadodara


GujaratElection2007.jpg
GujaratElection2007.jpg
GujaratElection2007.jpg

Election Commission of India: Click here to Download PDF Document file of Gujarat Assembly Election’s official declaration by Chief Election Commessioner of India in the press conference held at Delhi

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઈ ગઈ છે:પહેલુ ચરણ: ૮૭ સીટો માટે ૧૧ ડિસેમ્બરે ચૂંટણી, બીજું ચરણ: ૯૫ સીટો માટે ૧૬ ડિસેમ્બરે ચૂંટણી, મતગણતરી ૨૩ ડિસેમ્બરે થશે.સાંજે ટીવી પર આચારસંહિતા જાહેર થઈ એ સાથેજ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચાલતું વન્દે ગુજરાત ટીવી બરાબર ૫.૧૬ વાગ્યે બંધ થઈ ગયું છે.

બે તબક્કામાં ચૂંટણી ભાજપના લાભમાં હોવાનો નિષ્ણાતોનો મત છે. કેટલાક સમય પહેલા દિલ્હીથી ચૂંટણી પંચની ટીમ ગુજરાતના રાજકીય પક્ષોને સાંભળવા માટે અમદાવાદ આવી હતી ત્યારે કોંગ્રેસે એક જ દિવસમાં ચૂંટણી પતાવવાની માંગણી કરી હતી જ્યારે ભાજપે બે તબક્કામાં ચૂંટણીની માંગણી કરી હતી. ભાજપ માટે બે તબક્કા એટલા માટે મહત્વના છે કારણકે તેના સ્ટાર પ્રચારક નરેન્દ્રભાઈ આના કારણે વધુ સારી રીતે પ્રચારમાં દરેક સ્થાનને ન્યાય આપી શકશે.

ચૂંટણી જાહેર થતાજ કોંગ્રેસના અર્જુનભાઈ મોધવડિયાએ નિવેદન આપ્યું હતું કે મોદી સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે નહીં માટે પહેલી જ વાર ગુજરાત જેવા રાજ્યમાં ચૂંટણી પંચે બે તબક્કામાં મતદાન આપ્યું છે.

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo