Home » More » Gujarati » Atul Purohit’s Vadodara’s Navratri:1 hour Video

Atul Purohit’s Vadodara’s Navratri:1 hour Video

ગુજરાતની નવરાત્રિમાં વડોદરાની સુગમ સંગીત આધારિત નવરાત્રિએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. વડોદરાની નવરાત્રિમાં આજે પણ ડ્રમનું નહીં પણ તબલાની થપાટનું જ પ્રભુત્વ છે. અંગ્રેજી અને હિંદી ગીતોનું નહીં પણ ગુજરાતી ગીતોનું જ પ્રભુત્વ છે. વડોદરાની નવરાત્રિએ ગુજરાતને પ્રતિ વર્ષ સાંભળવા અને ગણગણવા ગમે એવા ગુજરાતી ગીતોની ભેટ આપી છે. અને વડોદરાના આવા ગરબાના સરતાજ છે શ્રી અતુલ પુરોહિત કે જેમના ગાયન પર યુનાઈટેડ વેના ગરબામાં નવરાત્રિમાં લાખો પગ થનકે છે અને હૈયા જોશથી આનંદ અનુભવે છે. પ્રસ્તુત છે એક કલાકથી પણ લાંબો શ્રી અતુલ પુરોહિતના વડોદરાના ગરબાનો વિડિયો.

smallgalki.jpg

smallgalki.jpg

<< Previous Post

Comments

  1. Darshana Dixit says:

    Very nice,

    Enjoyed a lot. Brings me back in the memory lane of my Navratri days in
    India.

    Darshana
    USA

  2. Totaly awesomewe here in california never heard this authentic version, being a drummer myself I was very impressed. Pl. bring on some more authentics, thanks very much.

  3. Sms says:

    Simply Excellent! May be we can see you here in the USA. Really authentic

    sms

  4. samir vyas says:

    really very very nice. we enjoy a lot

  5. Gaurang says:

    I enjoyed it good quality vedio

  6. Pritesh says:

    Really it is a nice video with good sound quality

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo