Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Listen BBC Gujarati Radio: Sunday Show(RM)

લંડનથી બીબીસી રેડિયો પોતાની ગુજરાતી સર્વિસ ચલાવે છે. ગુજરાતમાં બેઠા અહીં ગુજરાતથી કોઈ ઓનલાઈન રેડિયો સર્વિસ ચાલતી નથી પણ બ્રિટનથી બીબીસી ઓનલાઈન ગુજરાતી રેડિયો ચલાવે છે એ કાબિલે દાદ વાત છે. બીબીસીના ગુજરાતી રેડિયો પર બુધવારે અને રવિવારે નવા કાર્યક્રમ પ્રસારિત થાય છે અને બાકીનું આખુ અઠવાડિયું તમે તેનું રેકોર્ડિંગ સાંભળી શકતા હોવ છો. અહીં આ પેજ પર આપ સાંભળી રહ્યા છો બીબીસીનો રવિવારનો કાર્યક્રમ.

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World