Home » More » Others » Audio » Listen BBC Gujarati Radio:Wednesday show(RM)

Listen BBC Gujarati Radio:Wednesday show(RM)

લંડનથી બીબીસી રેડિયો પોતાની ગુજરાતી સર્વિસ ચલાવે છે. ગુજરાતમાં બેઠા અહીં ગુજરાતથી કોઈ ઓનલાઈન રેડિયો સર્વિસ ચાલતી નથી પણ બ્રિટનથી બીબીસી ઓનલાઈન ગુજરાતી રેડિયો ચલાવે છે એ કાબિલે દાદ વાત છે. બીબીસીના ગુજરાતી રેડિયો પર બુધવારે અને રવિવારે નવા કાર્યક્રમ પ્રસારિત થાય છે અને બાકીનું આખુ અઠવાડિયું તમે તેનું રેકોર્ડિંગ સાંભળી શકતા હોવ છો. અહીં આ પેજ પર આપ સાંભળી રહ્યા છો બીબીસીનો બુધવારનો કાર્યક્રમ કે જે બે કલાકનો હોય છે.

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo