Home » Politics » Download Gujarat Congress Election Menifesto(PDF file)

Download Gujarat Congress Election Menifesto(PDF file)

dakor.jpg
ગુજરાત કોંગ્રેસે એના ઢંઢેરામાં ગરીબીની રેખા નીચે જીવનારાઓને કલર ટીવી આપવાનું વચન આપ્યું છે. અગાઉ તમિલનાડુમાં કરૂણાનિધીએ ચૂંટણીમાં આવુ વચન આપીને જીત મેળવી હતી.પણ તમિલનાડુમાં મોટાપાયે કલર ટીવી યોજનાનું પરિણામ એ આવ્યું છે કે ગરીબો કલર ટીવી વેચીને પૈસા કમાઈ લે છે અને પોતાની બેઝીક જરૂરિયાતો પૂરી કરી લે છે.

ગુજરાત કોંગ્રેસનો આખો ચૂંટણી ઢંઢેરો પીડીએફ ફાઈલ સ્વરૂપે નીચેની લીંક પર પ્રાપ્ત છે. ક્લીક કરો અને ડાઉનલોડ કરો. અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાના વિકલ્પો ઉપલબ્ધ છે.

Gujarat Congress announced it’s election manifesto for Gujarat vidhansabha elections, 2007 today at Rajeev Gandhi bhavan a headquarter of Gujarat pradesh Congress. Shri Bharatsinh solanki and ex chief minnister of Madhya pradesh shri Digvijaysinghji released election manifesto in presence of press. Here is PDF copy of manifesto in English and Gujarati for download.

Download Congress manifesto in English PDF

Download Congress manifesto in Gujarati PDF

<< Previous Post

Comments

  1. Rajesh says:

    Jai sri Ram

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo