NDTV should introspect:This man for Bharat Ratna?NO WAY …


Headless Hanumanji

Naked Devi Seeta on tail of Naked Hanuman

Nude Bharat Mata painting

Lord Vishnu’s Painting

Hanumanji without one hand

Hanumanji with half nude Sita in his heart

Haunmanji looking at sex activity of Ram and Sita

Naked Ram and Sita on the shoulders of Hanumanji

Nude Hanuman, Ram and Sita

Hanuman and Garuda as Demon

Headless Shiva and half nude Parvati

Lord Ganesha’s cartoon welcoming his exhibition

Naked Parvati Devi

Naked Saraswati Devi

Naked Lakshmi on Ganesha’s head

Goddess Durga on Sexual union with Tiger

Mata Sita Nakedly sitting on Ravana’s thig

Nude Hindu and Dressed Muslim

Mother Teresa in full cloth

In Sufi sereis Fana Baqa is in full cloth

Prophet’s Daughter Fatima fully clothed

M.F. Hussain’s Mother fully clothed
Hussain’s Daughter well clothed
What about Hussain absconding from court cases lodged against him?
What about Hussain’s paintings that depicted nude Hindu Gods?
What about sentiments that are hurt of Hindus?
Did not you find Abdul Kalam for Bharat Ratna?
Introspect

જરા નજર નાખો ઉપરના ચિત્રો પર કે જે એમએફ હુસૈને દોર્યા છે. ભારતમાતાનું નગ્ન ચિત્ર, નગ્ન હનુમાનજીના પૂંછડે વીંટળાયેલી નગ્ન સીતા માતા, એક હાથ વગરના હનુમાનજી, માથા વગરના હનુમાનજી, નગ્ન વિશ્નૂ ભગવાન, હનુમાનજીની છાતીમાં અર્ધનગ્ન સીતા માતા અને રામ, ભગવાન રામ અને સીતાની મૈથુન ક્રિયા જોતા હનુમાનજી, હનુમાનજીના ખભે બેઠેલા નગ્ન સીતા માતા અને રામ ભગવાન, એક ચિત્રમાં વિચિત્ર રીતે દર્શાવેલા રામ, સીતા અને હનુમાન, ત્રણેય નગ્ન અને ઉંધા ચત્તા, રાક્ષસ જેવા બતાવેલા હનુમાનજીના બે મોઢા, માથા વગરના શંકર ભગવાન, હુસેનના ચિત્ર પ્રદર્શન તરફ આંગળી ચીંધતા ગણેશજી કે જેમના પેટ પર વેલ્કમ લખ્યું છે.
હુસેને પાર્વતી માતાને અને સરસ્વતી માતાને નગ્ન ચીતર્યા છે. લક્ષ્મી માતાનું નગ્ન ચિત્ર તો જુઓ ? તેમની ફાંદને અડીને ગણેશજીનુ માથુ છે અને ગણેશજી તેમના પગ નીચે છે. દુર્ગા માતા વાઘ સાથે સંભોગમાં ચીતર્યા છે હુસેને. અને સીતા માતાને નગ્ન રાવણની જાંઘ પર બેઠેલા ચીતર્યા છે હુસેને.
અને જરા એમએફ હુસેનના ડબલ સ્ટાન્ડર્ડ પણ જુવો. ખુદાનું ચિત્ર તેઓ નથી જ બનાવતા. ઈસુનુ પણ નગ્ન નહી. એક સૂફીનુ ચિત્ર બનાવ્યુ છે તો તેમાં સૂફી સંપૂર્ણ કપડા પહેરેલો છે, એ જ રીતે મધર ટેરેસા પણ સંપૂર્ણ વસ્ત્ર સજ્જ દર્શાવ્યા છે. એક ચિત્રમાં હિંદુ અને મુસ્લિમ બે બતાવ્યા છે તો હિંદુ નગ્ન અને મુસ્લિમ કપડામાં બતાવ્યો છે. હુસેને પયગંબરના પુત્રી ફાતિમાનું ચિત્ર પૂર્ણ વસ્ત્રોમાં દોર્યુ છે. પોતાની માતા અને પુત્રીનું ચિત્ર પૂર્ણ વસ્ત્રોમાં દોર્યુ છે. આ ચિત્રોમાં હુસેનને નગ્ન દોરવાનો વિચાર નથી આવ્યો. કપડા ઉતારવાની વિકૃતિ સૂઝી નથી.
અને અહીં બધુ પતતુ નથી. દ્રૌપદી, ગંગા, યમુના અને બીજા કંઈક હિંદુ દેવો,દેવીઓ,પાત્રોના નગ્ન ચિત્રો હુસેને બનાવ્યા છે.
એનડીટીવી તેની અમદાવાદ ઓફિસ પર થયેલા હુમલા બાબતે બૂમો પાડવાના બદલે ઈન્ટ્રોસ્પેક્ટ કરે કે તેણે ભારતની પાંચ વ્યક્તિઓને ભારત રત્ન માટે ચૂંટીને તેનો એસએમએસ પોલ રાખ્યો તેમાં એમએફ હુસેનની પસંદગી શું વિચારીને કરી? જેના પર કોર્ટ કેસ થયેલા છે ને હાજર થતો નથી ને વિદેશમાં ભટકે છે એ હુસેન, જેણે ભારતીય દેવી દેવતાઓને નગ્ન ચીતર્યા છે અને એ વિશે દિલગીરી સુદ્ધા પ્રગટ કરતો નથી ને એ ચિત્રો આજે પણ એકથી બીજા હાથમાં વેચાઈ રહ્યા છે એ હુસેનને ભારત રત્ન માટે પસંદગીના પાંચ ભારતીયોમાંનો એક બતાવનાર મિડિયાએ અક્કલ ગીરવે મૂકી છે કે શું?
| << Previous Post |



SHAME NDTV……………..
SHAME WHO CONTINUE TO SEE NDTV ……………..
BOYCOTT NDTV …………..
NARENDRA SHAH
Good that the old rat has taken Qatar nationality: good riddance. I now dare this “secular” artist to draw a nude portrait of the Sheikha that has let this virus into their country, celebrating her purity, divinity and other such crap. He will now bury his “artistic sense” and draw fully veiled ladies and grass smoking mullahs which is what “their” culture is all about.
I cant understand dat y anything cant b done against M.F. Hussain yet…………..
y can’t v boycott M.F. Hussain………… his displays shouln’t be shown in any of the art gallery in India…….
Infact he shouln’t be allowed even to come to India…
But 1 thing because of one person plz dnt blame whole religion or community………….gud and bad vary from person to person not religion to religion……….
husain ko kaho ki uski maa ka nanga chitra banae
IF SUCH PAINTINGS ARE DONE IN OTHER PART OF THE WORLD @ THEIR GODS THAN WHAT WOULD HAVE HAPPENED TO M.F?
INDIA,INDIAN,HINDUS ARE “SAHISHNU”,KEEPS “SAMBHAV”,MAINTAIN EQUALITY AND THATS WHY SUCH WORST THINGS HAPPEN IN OUR COUNTRY.
SO CALLED SOCIALIST N NGOS SUPPORTS SUCH PEOPLE.
LET HIM REPENT HIS OWN “KARMA”
I am surprised to read that the Indian Prime Minister Man Mohan Singh said the death of anti Indian/Hund M.F Hussein is a national loss. I dont like this remark, M.F.Hussein was anti Indian and anti Hindu, he should have pictures prophet mohamed and Fatima in nude condition alongwith hindu god and goddesses, he should have pictured his daugther in nde condition when he was doing that with Hindu goddess, this proves that he is a bastard and hence his death is ok , in fact he would have been killed in India by VHP/Bajrangdal
jyare me samachhar sabhlya ke saalo haram khor m.f.hussain mari gayo tyare shanti thai
aapde saram karvi joie k tene bhartiy devi devta ni ketli ninda kari ane aapde tene kai j karyu nahi
bin sapradayikta na name aapdi govement bharat desh ne dubadva bethi chhe
saala badhha aapdi sarkar namard chhe.