Jagdish Trivedi’s Laughter Show after he was awarded(Video)
અમદાવાદ, દેશગુજરાત
ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં(જાન્યુઆરી ૨૦૦૮)ગુજરાતી હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીને ગૌરવ પુરસ્કાર સન્માન આપવામાં આવ્યુ. અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. શ્રી જગદીશ ત્રિવેદી સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકના વતની છે. તેઓએ એક વિષયમાં પીએચડી પૂરુ કરી ડોક્ટરેટની ઉપાધિ મેળવી જ છે હવે તેઓ જાણીતા હાસ્યકલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડની હાસ્યશૈલી પર બીજા શોધ નિબંધ પર કામ કરી રહ્યા છે જે પૂરુ થતા શ્રી ત્રિવેદી ડબલ પીએચડી બનશે. ભાઈશ્રી જગદીશ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ત્યારે તેમણે તેમના પત્ની અને પુત્રને સ્ટેજ પર બોલાવી લીધા. ઉપરાંત હોલમાં હાજર અમદાવાદના દિગ્ગજ હાસ્યકલાકાર શ્રી મહેશ શાસ્ત્રીને પણ સ્ટેજ પર બોલાવી લીધા. ગૌરવ પુરસ્કાર એનાયત થયા બાદ શ્રી ત્રિવેદીએ સ્ટેજ પર ઝુકીને તખતાને અને સૌને નમન કર્યા.
એવોર્ડ મળતા પહેલા અને પછી જગદીશ ત્રિવેદીએ વીસ વીસ મિનીટના હાસ્યની છોળોના બે દૌર ચલાવ્યા જેમાં હાસ્યની સાથે સાથે ગમી જાય એવા વિચારો અને ચિંતન પણ મિશ્ર થયેલુ હતુ. ત્રણ વિડિયો પૈકી પ્રથમ વિડિયોમાં ભાઈ શ્રી જગદીશ ત્રિવેદીને એવોર્ડ અર્પણ થયો એ પળો આપ જોઈ શકશો જ્યારે બીજા અને ત્રીજા વિડિયોમાં જગદીશ ત્રિવેદીએ આ પ્રસંગે મચાવેલી હાસ્યધમાલ પ્રસ્તુત છે.
Tag Words: Gujarati Comedy, Gujarati Dayro, Gujarati Dayaro, Gujarat Lok Kala Foundation, Jagdish trivedi, hasya, Gujarati laughter, award

| << Previous Post |



JP GOOD JOB I LIKE JAGADISHBHAI’S JOKES WITH LOKSAHITYA.
There is nothing like to listen these hasay kalakar…ava kalakaro ne mara sadar parnam…
Jagdishbhai is one of the best Hasya Kalakar. Thank you for Posting
jagdish trivedi is my favourite in our gujju
raju shrivastv is my favourite in our hindi keep it up.
best luck
Jagdishbhai jeva hasya kalakaro thi Gujarat ni garima bandhai che.
first of all thank u very much that u have published this link online .
i really like this kind of jokes and jagdish trivedi is one of my favourite loksahitya kalakaar……..
i really want to say thanks. and i want to request u that if possible plz upload link for another gujarati dramas,jokes and songs …….
thank you
you are agreat comedian
This arteist is no good .best is 1.BHIKUDAN GADHVI 2.SHAHBUDIN RATHOD 3.VASANT PARESH
appreciate for the link….hasya sathe je satya bataviyu che e jovanu che….koi a artist saro ke kharab na hoy tame kai rite jov cho..su sambhado cho ane sabhadiya pachi su samajo cho e mahtvanu che….so please dont judge…just enjoy…..
bapa tame to audichya brahman nu gaurav cho. ane akhay zalawad panth ane gujarat ni asmita jalvo cho.
Jagdish Trivedi is my favorate and his jokes are the best. Believe me Jagdish trivedi and shahbudin rathod jokes are better than other artists.
I am a fan of Jagdish Trivedi, his jokes are the best. Believe me Jagdish trivedi and shahbudin rathod jokes are better than other artists. I do not like jokes from other artists like vasant paresh and bhikuda gadhvi.
how is gujarati aadhik aashad month is repeated?
Gujarati Hasya Darbar
Me apnu nam pahela kyarey nahotu sambhdyu pan ek var asrej koikni gadima me je gujrati joks sambhdya tyare hu mari jat ne roki na sakta te vakta vishe janvani intejari lagta te aapna namthi samapt thai .ane mane pan ek gujju hovanu proud feel thayu. Mukesh patel kheda
jagdish trivedi ! ketlu sunder
jagdish ji is a great comedi jokes for gujarat
jagdish bhai mara ek matra priya hashya kalakar chhe… thank u very very much.
jagdish trivedi is not only a lok kalakar, he is a great human being and given donation to those old woman who don’t have that much earning to take a 2 time meal. …. i pray a god to help him who help that woman.
Vaktavya ane lekhan na paryai eva mara mota bhai shri dr jagdishbhai trivedi pratye lagni darsavva badal You Tube no khub-khub Aabhar.