Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Somnath Jyotirlinga Temple:360° Panoramic Views

-ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડે સોમનાથ મંદિરના ૩૬૦ અંશના દ્રશ્ય દર્શાવતા ફોટો બનાવડાવ્યા છે તે અહીં પ્રસ્તુત છે.
-પેનોરેમિક વ્યૂ જોવા માટે આપના કોમ્પ્યુટરમાં ક્વીક પ્લેયર હોવુ જરૂરી છે. ઉપરાંત ઝડપી લોડીંગ માટે આપ બ્રોડબેન્ડ કનેક્શન ધરાવતા હોવ એ ઈચ્છનીય છે.
-દરેક ફોટાને પેનોરેમિક રીતે જોવા માટે થોડી રાહ જુઓ. લોડ થઈ જાય પછી તેના પર માઉસ ફેરવો.
-દ્રશ્ય ઝૂમ ઈન કરવુ હોય તો કીબોર્ડ પરની ઓલ્ટરની કી દબાવો અને ઝૂમ આઊટ કરવુ હોય તો કીબોર્ડ પરની કંટ્રોલની કી દબાવો.


ઉપરના પહેલા ફોટામાં આપ સોમનાથ મંદિર કેમ્પસમાં પ્રવેશવાના દિગ્વિજય દ્વારને જોઈ શકો છો. દિગ્વિજય દ્વારથી અંદર આવતા દરેક શ્રદ્ધાળુની તલાશી લેવામાં આવે છે. કેમેરા, મોબાઈલ કે બેટરી ઓપરેટેડ અન્ય કોઈ પણ સાધન અથવા લેડીઝ પર્સ કે થેલા એ બધુ આ દ્વારથી અંદર લાવી શકાતુ નથી એટલે બહારના કાઉન્ટર પર જમા કરાવી દેવાનુ હોય છે. દિગ્વિજય દ્વારની બહાર જ ચંપલ પણ કાઢી દેવાના હોય છે.દિગ્વિજય દ્વારની અંદરના ખૂણામાં એક તરફ નગારુ અને શરણાઈ વાગતુ હોય છે તો બીજી તરફ સોમનાથ મંદિરને લગતા જૂના ફોટોગ્રાફનું નાનુ પ્રદર્શન છે.

ફોટા પર માઉસ ફેરવતા જાઓ એટલે તમને એક ઘોડેસવારનું ચિત્ર દેખાશે કે જેના હાથમાં તલવાર છે. આ ચિત્ર વીર હમીરસિંહજી ગોહિલ નામના લડવૈયાનું છે. હમીરસિંહજી ગોહિલે સોમનાથ મંદિર પર મુસ્લિમ આક્રમણકારીઓની ચડાઈ થઈ ત્યારે તેની સામે યુદ્ધ લડ્યા હતાુ. ખાસ્સા આક્રમણકારોને માર્યા પછી છેવટે હમીરસિંહનો યુદ્ધમાં શિરચ્છેદ થયો હતો. હમીરસિંહના કપાયેલા શરીરે પોતાનુ માથુ હાથમાં લઈને સોમનાથ મહાદેવને અર્પણ કર્યું હતુ. અહીં હમીરસિંહની દેરી છે. પેનોરેમિક વ્યૂમાં આપ સોમનાથનું મંદિર તથા તેની બે તરફે આવેલા સમુદ્રને પણ જોઈ શકો છો.


હવે આપ સોમનાથ મંદિરની અંદરનું દ્રશ્ય જોઈ રહ્યા છો. અહીં શિવલીંગની સામે જે રેલીંગ જોઈ રહ્યા છો તેની એક તરફ સ્ત્રીઓ અને બીજી તરફ પુરૂષો આરતી સમયે ઉભા રહે છે. લગભગ દરરોજ આરતીમાં એકાદો વીઆઈપી વ્યક્તિ ક્યાંકથી ને ક્યાંકથી આવેલો હોય છે જેને સૌથી આગળ ઉભો રાખવામાં આવે છે. આરતીની પંદર મિનીટ પહેલાથી સ્થાન લઈ લેવા માટે સૌ લોકોમાં પડાપડી થાય છે. ઉપર અરીસો લાગેલો છે એ જુઓ. તેને એ રીતે લગાવવામાં આવ્યો છે કે દૂર ઉભેલી વ્યક્તિને શિવલીંગના દર્શન એમાં જોઈને થઈ જાય. પેનોરેમિક વ્યૂ માટે માઉસ ફેરવો તો એક તરફ ઝાલર લટકતી દેખાશે. આ જગ્યાએ આરતી દરમિયાન નગારા અને તાલ વાદ્યો દ્વારા તાંડવ જેવો ધ્વનિ વગાડવામાં આવે છે જે સોમનાથ મંદિરની આરતીને વિશેષ બનાવે છે. આગળ વધો તો નંદીની બેઉ તરફ ખૂણામાં પાછળ લાકડાનું કેબીન જેવુ દેખાય છે ત્યાંથી પ્રસાદ વહેંચવામાં આવે છે. સાઈડના બે દરવાજા કે જેની બહાર અંધકાર દેખાય છે તેમાંનો એક દરવાજો સીધો દરિયા કિનારાની પાળી તરફ જાય છે.


અને છેલ્લા પેનોરેમિક વ્યૂમાં આપ જોઈ શકો છો સોમનાથની બે તરફે આવેલા સમુદ્રને. આ સમુદ્રનું નામ અરેબિયન સી કેમ છે? શું નામ સોમનાથ સમુદ્ર ન થઈ શકે ? સોમનાથના દરિયાકિનારાની આ પાળી એ ગુજરાતમાં શાંતિ અને પ્રફુલ્લતાનો અનુભવ કરાવતી અનોખી જગ્યા છે. પાળી પરથી સૂર્યાસ્ત ખૂબજ સુંદર દેખાય છે. રાત્રે પાળી પરથી સમુદ્રના મોજાના ફીણ રૂપેરી રંગના દેખાય છે. ચોમાસા અગાઉના સમયમાં આ પાળી પર બેસીને આકાશ તરફ નજર નાખો તો દરિયાથી ગુજરાત તરફ આગળ વધી રહેલા એક પછી એક જંગી જંગી અતિ વિશાળ વાદળોની દોડ જોવાનુ દિલચસ્પ બની રહે છે. પાળી પર એક એરો જેવા નિશાન વાળો જે સ્તંભ છે એ એમ દર્શાવે છે કે અહીંથી લઈને દક્ષિણ ધ્રુવ સુધીના માર્ગમાં ક્યાંય ભૂમિ નથી. બસ જળ જ જળ છે. સોમનાથના મંદિરનો પથ્થર દરિયાના ક્ષારને કારણે કાળો પડી રહ્યો છે એ આપ જોઈ શકશો. દરિયાકિનારાના મંદિરનો વૈભવ હોય છે કે તેની ધ્વજા તોફાન કરતી ફરકતી હોય છે. નંદી અને ત્રિશૂળના ચિત્રવાળી સોમનાથની આગવી ધ્વજા પણ આપ જોઈ શકો છો.

smalldeshsong.jpg

Feedbacks Received to “Somnath Jyotirlinga Temple:360° Panoramic Views”

  1. sunny Says:

    WHAT INDIA NEED??

    1) MAKE WAR PART OF LIFE. WAR IS GOOD. WAR PRODUCE BRAVE GENERATION. WAR SAVE COUNTRY. PEOPLE DIE IS PART OF WAR BUT ACCEPTING NON VIOLENCE FINISH ALL FUTURE GENERATION.

    2) TERRORISM TOTAL STOP WHEN INDIA START FEMALE MILITARY. MAKE FEMALE MILITARY COMPULSORY.

    3) WHY INDIA GOING BACK WORD REASON LAZYNESS. REMOVE TOTAL LAZYNESS. BE HARDWORKER. BE BRAVE.

    4) PRAY WEAPON. WEAPON SAVE U AND YOUR FAMILY AND LIFE. THE PEOPLE WHO PRAY WEAPON NEVER FINISH.

    5) WE HAVE TO PUT INDIAN FLAG ON EVERY HOUSE. WHEN ALL INDIAN JOIN ITS BECOME INDIA. ALL HINDU JOIN START INTERCASTE MARRIAGE.

    6) WE SEND OUR CHILD IN MILITARY. INDIA NEED EXCELLENT AGRICULTURE TECHNIQUE.

    7) CORRUPTION TOTAL STOP WHEN BUTCHER HOUSE START IN RAJYA SABHA AND LOK SABHA.

  2. BHAVESH PATEL Says:

    || HarHar Mahadev ||

    salute to “Yoddha Hamirsinghji Gohil”………..

    || HarHar Mahadev ||

  3. BHAVESH PATEL Says:

    || Jay Somnath ||

    Excellent Work done by Gujarat Pavitra Yatradham Board……

    Ghare betha betha Somnath-mandir (Jyotirlinga) na darshan thai gaya baapuuuu….great job

    mahatva ni vaat ke…. Somnath na Samudra nu naam “Somnath-Samudra” jj hovu joiye…..
    Thank to JP and we appreciate your thought…..

    || Jay Somnath ||

  4. dharmesh patel Says:

    SOMNATH-SU HINDU ONA SWABHIMAN NU PRATIK CHE KE TEMNI KAYARTA NU.

    EK HINDU TARIKE SARAMJANAK BABAT CHE KE MAHAMMAD GHORI JEVO DAKU MAHAD ANSHE KOI PRATIKAR VAGAR SHIV LING NE KHANDIT KARI NE LAI GAYO.SHIV LING NA TUKDA TENI MASJID NI SIDI MA NAKHAVYA,

    AS SUNNY DISCUSSED EARLIER MILITARY TRAINING IS MUST FOR ALL CITIZEN OF INDIA.LET THE WORLD KNOW THAT WE CAN FIGHT FOR OUR UNITY .

    JAI SOMNATH……………LEARN FROM THE HISTORY..

    KHOON SE KHELENGE HOLI GAR VATAN MUSHKIL ME HAI.

    BHARAT MATA KI JAI……………VANDE MATARAM……..MA TU JE SALAM

    LOVE U O MY MOTHER INDIA.

  5. pritesh dave Says:

    i am glad to see aarti video of somnath mahadev. i live in australia and i would’nt think about it that i could have a chance.

    my wife and myself are very happy to watch the video

    thanks to all of you and the job you have done is highly appreciable.

    many thanks

    best wishes

    pritesh dave and kashmira dave,
    with little rudra dave

  6. pritesh dave Says:

    HAR HAR MAHADEV,

    OM VANDE SHAMBHU UMAPATI SURGURU, VANDE JAGADKAARANAM, VANDE PANNAG BHUSHANAM, MRUGADHARAM, VANDE PASHUNAAPATIM,
    VANDE SURYA SHASHANK VAHIM NAYANAM, VANDE MUKUNDAM PRIYAM
    VANDE BHAKTJANASHRAYAM CHA VARADAM, VANDE SHIVAM SHANKARAM…

    OM NAMAH SHIVAY TO ALL

  7. ritesh bhavsar Says:

    hiy
    jay somnath
    i been somnath in my college days
    than i like the view and the story very much

    so i watch
    the 3d photograph its amaizing
    thanks

  8. pravin patel Says:

    desh gujarat.com ne gujarat ni asmita ne jivant rakhavanu kam kryu che.

    JAY GUJARAT

  9. ashok patel Says:

    fine very good web site
    but i will try to down load arti but cant only just 806 kb only whats problem i will try more than 15times pl help me
    ashok patel
    reply will be appriciated

  10. Vipul Patel Says:

    Mara Priya Dost,
    Gujarat ni Bhumi par ane Gujarat ni Bhaar pan Gujrati Asmita, Gujrati Sanskriti ane Gujarat no amulay varas ni aa jadavani ane prachra -prasar nu kam aa web site dhwara amala ma mukau chee te khuba j sundar ane ati mahatvanu kam thau chhe
    web site na nirman karatao ne lakhho salam shate Jay Gujarat Jay Somnath
    Vipul Patel from kapadwanj

  11. pavan,nanavati Says:

    thanks a millions,billions for live aarati and 360 degree views of my bhagvan somnath mandir.to-day is monday.
    of pavitra sravan mas,i,am so lucky to have a darshan of mahadev.when i,was darshaning,i,flew in history.
    chauladevi,banawali ajit bhimdev,kapalis,ghoghabapa,and all great warriers of past came in thoughts.for a few mnts
    all became alive.
    i,salute sardar vallabh bhai,who did renovation of temple.gave historical and religious proud to the temple and people.
    see/ bhikhari came from out of the country,robbed,distroyed the temple many,many times.temple is unflinchingly
    stii standing with pride and those haramkhor disappeared and lost with the solid blow ,slaps and fingers of
    maha kal.thanks to sardar we can restore the pride.nehru did not like it.he did not come even.but you know
    who cares ,dr.rajendra prasad ,rashtrapati,came.
    unfortunately some perticular people try to move out the importance of sardar and almost put the whole family,
    great grandpa,grandpa,grandma,pa,daughter-in-law,son,every body like they are thw owner of this great country.
    shame;shame on those.
    we need leaders in india like sardar and great modiji.
    thanks,again.

  12. varun Says:

    please give a detail in hindi or in english because we can’t read gujrati
    if u have not any problem please show a picture of dwarkadhishji (krishan ji)

    thanks

  13. nitin makadia Says:

    Somnath Mahadevna asirvad gujarat tatha pura hindustan uper sadai rahese

  14. nitin makadia upleta Says:

    Jay Somanath

Leave a Feedback


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money | Twitter updates
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World