Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Glimpses of LIVE Holi E-Darshan from Ahmedabad(Video)

હોળીના દિવસે સૂકૂ ખાવાનુ ખાઈને સાંજે હોળીના દર્શન કર્યા બાદ જ બેઠા ભાણે ખાવાનો આપણો રિવાજ છે. જેઓ ગુજરાતથી દૂર છે અને છતા ટોકન રીતે પણ આ રિવાજ પાળવા ઈચ્છે છે તેઓ માટે દેશગુજરાત.કોમ બે વર્ષથી હોળીના અગ્નિના ઈ દર્શન લાઈવ કરાવે છે. આ ક્રમમાં આ વખતે પણ હોળીની સાંજે લાઈવ ઈ-દર્શન ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. જેની ઝલક હવે આપ ઉપરના વિડિયોમાં રેકોર્ડેડ સ્વરૂપે માણી શકશો અને હોળીના સીધા અમદાવાદથી દર્શન કરી શકશો.

Continuously for second year, DeshGujarat.Com presented LIVE Holi Bonfire Darshan on the evening of Holi. In video above you can watch recorded glimpses of that LIVE E Darshan.

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World