Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Vadodara’s Doctor attacked: Live Actionpack Video

વડોદરા, દેશગુજરાત

વડોદરામાં દર્દીનું મોત થઈ જતા ઉશ્કેરાયેલા દર્દીના સગા-મિત્ર યુવાનોએ ભેગા થઈને આ માટે ડોકટરને જવાબદાર ગણી ડોક્ટરની સરેઆમ રસ્તા પર ધોલધપાટ કરી હતી. આ ધોલધપાટ એવી તો ક્રૂર હતી કે ડોક્ટરને ધોલધપાટ બાદ ખુદને જ ઈન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કરવા પડ્યા હતા. વડોદરાભરના ડોક્ટરોએ આ ઘટના સામે વિરોધ નોંધાવવા માટે એક દિવસનું બંધનું એલાન આપ્યુ હતુ જેના પગલે વડોદરામાં બે સરકારી દવાખાના સિવાયની તમામ તબીબી સારવારની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હતી. ઉપર વડોદરાના લોકપ્રિય સ્થાનિક ન્યુઝ નેટવર્ક વીએનએમ ટીવીના વિડિયોમાં આપ ડોક્ટરને માર મરાયો હોવાના અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્યો વિડિયોના પહેલા અને બીજા ભાગમાં જોઈ શકો છો.

***

Vadodara, DeshGujarat

A doctor was badly beaten by young family members and friends of a patient who died after a surgery in hospital. In two parts video above, you can watch how cruelly a doctor was beaten in the public. Nobody dared to rescue this doctor because of fear that was created by these young men who were out of control. Doctors in Vadodara observed one day strike to protest against this violent assault. Victim doctor was hospitalized soon after police rescued him. Video is presented by Vadodara’s popular local news network:VNM tv.

smalldeshsong.jpg

smalldeshsong.jpg

Feedbacks Received to “Vadodara’s Doctor attacked: Live Actionpack Video”

  1. vijay Says:

    mar sala ne

  2. Chintan Joshi Says:

    How ridiculous Vijay !!

    Do you know whether doctor was responsible for patient’s death?

    Can there be a doctor who would kill a patient?

    Doctors are not God and patient may die. Such reaction only shows uncivilized way of handling an issue.

    Remember these GUNDAS who are beating a doctor can tomorrow beat you and me too.

    These mavalis must be punished hard.

  3. samanya manas Says:

    doctor ni to ma ben ek kari nakho…

  4. dhaval jani Says:

    jo bhai kaydo hath ma levay nai. mostly doctors decent fight karta hoy che. amara jeva hoy to zatka bolave.
    kyarey pan koini upar hath nai upaday. je hoy e kaydo ne samadhan thi vat karvi.

  5. Ck Gandhi Says:

    These people are shame. I am agree with dhaval and chintan. Even if doctor had really done mischief because of which patient died, relatives such outburst can not be justified.

  6. અરવિંદ રાવલ Says:

    એક વાત તો છે કે અત્યારે ડોક્ટરો ખઈ વદ્યા છે. માત્ર પૈસા કમાવા પર ધ્યાન આપે છે. આવુ કહો તો ડોક્ટરો કહે છે કે અમે પૈસા શું કામ ન કમાઈએ? અમારે ભણવામાં કેટલા વર્ષો જાય છે? ભણવાનું કેટલુ બધુ અઘરૂ હોય છે? ભણવાની ચોપડીઓ કેટલી મોંધી હોય છે ? બારમા ધોરણમાં કેટલી મહેનત કરીને કે પછી પેમેન્ટ સીટ પર કેટલા રૂપિયા આપીને અમે ડોક્ટરીમાં એડમીશન લઈએ છીએ? વગેરે વગેરે

    પછી ડોક્ટરો જોડે હવે અમદાવાદની સ્લોટર હાઉસ જેવી સાલ હોસ્પિટલના સંચાલકો જેવા ધંધાર્થીઓ ભળ્યા છે. ડોક્ટરનું બિલ જુદુ, હોસ્પિટલનું જુદુ, એમાં પેશન્ટનો મરો થઈ ગયો છે. ખાનગી ફાઈવસ્ટાર હોસ્પિટલ જોઈએ કે રેઢિયાળ સરકારી હોસ્પિટલ એવા વિકલ્પમાં જો સામાન્ય માણસ ખાનગી હોસ્પિટલની પસંદગી કરે તો તેનું આવી જ બને છે. ખિસ્સાતો ખાલી થતા થાય, પેશન્ટ જો ઠીક ન થાય અને એમાંય જો ડોક્ટરનો વાંક માલૂમ પડે તો ઉપર વિડિયોમાં જોયા એવા દ્રશ્યો પણ ક્યાંક સર્જાઈ જઈ શકે છે.

    આમ છતા હું ઉપરની કેટલીક કોમેન્ટો સાથે સહમત થાઉ છું કે ડોક્ટરને આમ મારવામાં આવ્યા છે તો મારનારાઓય દૂધે ધોયેલા નથી. આ લોકો આવુ જ ટોળુ બનાવીને બીજાનેય મારતા હશે અથવા મારી શકે છે એટલે એમને પણ પોલીસે બરાબર પદાર્થ પાઠ ભણાવવો જોઈએ. ઉપરના વિડિયો આ બેઉ દિશામાં વિચારતા કરી મૂકે છે. મને ડોક્ટરનો કે મારનારાઓનો પક્ષ લેવા કરતા આ બનાવની પૃષ્ઠભૂમિ પર બેઠેલા સમાજના પ્રવાહના ઓવર ઓલ ચિંતન કરવાનું વધુ યોગ્ય લાગ્યુ. બાકી તો આવા પ્રસંગે સત્યની શોધ થવી જોઈએ. ડોક્ટરનો સાવ વાંક હોય જ એમ હું માનતો નથી અને સાવ વાંક ન જ હોય એમ પણ માનતો નથી. ડોકટરો અને સામાજીક તટસ્થ આગેવાનોએ ભેગા થઈને આમાં ખરેખર ડોક્ટરનો વાંક હતો કે નહીં એ સત્ય બહાર લાવવુ જોઈએ.

  7. hemant Says:

    Arvindbhai,

    Because our laws are not so powerful, police is pro-rich and justice system is slow, people take task of punishment in their own hands at so many instances. Imagine if these people had wished to punish this doctor through lawful procedures - Police could initially deny to lodge a complain, police could take a bribe of huge bucks from doctor and let him free and make the case weak …. such things. So until and unless our system improves and become more honest and quick, peoples’ tendency of punishing with their own hands will continue.

  8. Prashant Says:

    I think, doctors need to be realized the future consenquences of the death of patient. I have been a victim of doctor’s negligency and still suffering for last 6 years as one of the lady doctor ruined my daughter’s life during her brith. Now, after her birth, doctor turned to another patient and what about us ? she made us cry every day. I believe that was pure reaction from relatives and I don’t have any doubt about doctor’s irresponsibilties nowa days. As far as I know, that patient had the responsibilty of running the family and he was from middle class family. can anybody tell me what could have happened if there was a patient from rich family ? I am sure this negligency wouldn’t have happened. Now, doctors are more focused in earning money rather than treating patients.
    It may be cruel to say but, I don’t have sympathy to doctor. Sorry.

  9. મૃગેશ શાહ Says:

    અરવિંદભાઈ

    સત્યનું તો એવુ છે કે જનતાને લાગ્યુ તે સત્ય અને હું તો આ ટોળાને જનતા માનુ છુ.

    દરરોજ દવાખાનાઓમાં લાખો લોકો મરે છે પણ બધે ડોક્ટર પર હુમલા થતા નથી. આ પ્રસંગમાં હુમલો થયો છે તો મારનારાઓ પાસે તેના વ્યાજબી કારણો હશે. ડોક્ટરનો વાંક હશે જ એમ માનીને ચાલવુ પડે.

    બીજું કે ડોક્ટરને આમ માર ખાતા જોવાનો આ વિડિયો મેક્સીમમ ડોક્ટરોએ જોવો જોઈએ તો જ તેઓ પણ સુધરશે. બધા ડોક્ટરો ખરાબ નથી હોતા એટલે બધા આમ માર પણ નથી ખાતા. પણ આ ડોક્ટરને માર પડ્યો છે તો ખરાબ ડોક્ટરોમાં એનાથી ફફડાટ થવો જોઈએ.

    ડોક્ટરોએ આ ડોક્ટરને માર મારવા બદલ એક દિવસનું બંધનું એલાન આપ્યું એના બદલે એક દિવસ આખા વડોદરામાં ફ્રી સારવારનું એલાન આપ્યુ હોત તો આવા પોઝીટીવ વિરોધની વિશ્વના મિડિયાએ નોંધ લીધી હોત.

    એક વાત યાદ રહે કે આ ડોક્ટરને તો માત્ર માર માર્યો છે પણ ડોક્ટરના હાથે તો દર્દી મરીજ ગયો છે. દર્દીના સગાઓએ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે એટલે આ ડોક્ટર પાસેથી હવે પોલીસવાળાઓ કેસ દાબવા માટે ઓછામા ઓછા બે ત્રણ લાખ રૂપિયા પડાવશે. પોલીસે આ રૂપિયા દર્દીના નિરાશ્રિત થયેલા સગાને આપી દેવા જોઈએ. જે દર્દી મરી ગયો છે એ તો કોઈનો બાપ, ભાઈ, દીકરો કે પતિ હશે ને ? ડોકટરનું તો શું છે ? પોતાની જ હોસ્પિટલમાં મફતની સારવાર લઈને પાછો ગાડીમાં ફરતો થઈ જશે. લોકો આ પ્રસંગ થોડા જ સમયમાં ભૂલી જશે પણ પેલા દર્દી પર આશ્રિત હોય તેમનું શું? હું પ્રશાંતભાઈ સાથે સહમતિ ધરાવુ છુ.

  10. dhaval jani Says:

    bhai hindustan ma paristhiti sudharta 10 varsh bija lagse. paisa api ne case weak karvo e narendra bhai modi na raj
    ma thodu have aghru thai padse khas to media jyare sacha vyakti no paksh le to koi kai kari na shake pan ek
    vat chokkas che ke aa prakare loko ma bhay felavavo yogya nathi. pan video ni discussion jota em lage che
    ke doctor koik evu vakya bolya hova joie athva koik behavioural fault hashe j. pan ek udaharan apu tamne.
    mara fatehpura gam na ek mitra na dikara ne ek marutivala bhaie cycle par thi uchalyo ne maro dost no chokro patkayo.
    sagar rajyaguru enu nam. public bhegi thai ne marva gai. sagar na father deepakbhaie pela ne rahem kari e sharate
    java didho ke bhai tu aa badho kharcho apish. ek manavta batavi. jyare dipakbhai emna mitra ne lai kharcho
    mangva gaya to e lokoe police case undho karyo ke aa loko dadagiri ne dhamki thi paisa ughravava mange che.
    ghanivar ava naffat loko ne emnem java daiye to garib manaso par udhama kare. have aa case ma pet ni ganth hati
    ne raday ma problem nikale e vat mani shakati nathi. hu pan 5 varsh pela health care ma hato. koi pan severe
    operation karvanu hoy to pela heart pulse check karva compulsary che. ane heart na valve ma koi kharabi hoy to
    tatkalik j nidan kari shakay che. etle there must be something wrong. koi no vak kadho ena karta let the god decide pan
    manase bane tya sudhi sayam gumavavo na joie ane pathar niche hath hoy to pida thay pan shanti thi kadhvano
    jethi hath bachi jay. jai mataji.

  11. dhaval jani Says:

    doctor ne marvathi media ma doctor chavai gaya. etle indiretly doctor mate loko ne sympathy vadhshe. media pan
    e rite samachar ape ke doctor ne marya. i m talking about gujarat samachar and sandesh. pan jo a doctor ne
    marva ne badle thodo hobalo kari doctor ne pakdi media same bolavavo joie ke su thayu to loko mate badha ne
    sympathy vadhe. ama chevate maro to pela 10 marnarao no j thashe. mara saga kaka manjalpur ma re che
    rajendra jani je BJP na karyakarta che ane medical equipments europe ne badhe export kare che ne maccharbhai emna
    dost thay. sambhalva ma em avyu che ke macchar sahebe rupiya bi lot banaya che. doctor ni milibhagat to bau juni che.
    15 varsh thi sofisticated dhandhao chale che. hamna j ek doctor nepal thi kidney recket ma pakdayo. have aa macchar
    sahebe PI ne chokhu kidhu che ke manke jetla gha vagya che ena karta double aa ek ek jan ne padva joie hu 15 lakh
    kharchish. have aa sambhleli vat che ne sachu khotu bhagvan jane. garib manaso e ishwar ne adhare jivta shikhvu padse
    athva koi nakkar mahenat kari zindagi sudharvi j rahi. jai mataji.

  12. RealGujju Says:

    Jya sudhi aa praja nahi sudhre, tyan sudhi apne Gujarat ne no. 1 nahi banavi sakye. aa Gujarat che kaii UP, Bihar thodu che. Aam jaher maa maara-maari kare ae naa chale. aa loko ne saja thavi joiye j, jethi loko ne biji vaar aam karta 100 vaar vichar aave.

  13. Chaganbhai Patel Says:

    Bahu haru karyo Macchar ne maryo………….tame baro bar video juvo to khabar padse ke…….tem no ek partner Damor che………aa baddha reservation wala ke mota builder na chokra less percentage laavi - chorio kari ne dr. ke enginner thai jay che……….pan tem ne tem ni javabdari nu bhaan nathi hotu…..tem ne evuj hoy che ke a desh to Gandhi e aapna mate j banav yo che…..aava loko ne bodh paath male ke……….jo jawabdari nu bhaan nahi pade to taro vaaro pan aavo aav se…………….hu to kahu chu……….bija 4-5 reservation wala ne thoko to aa desh ma thi ANAMAT ni system nikali jay….Jai Bharat Mata Ki…….

  14. અરવિંદ રાવલ Says:

    મૃગેશભાઈ અને અન્ય મિત્રો

    તમારી વાત સાથે સહમત થવા છતા મારો બીજી બાજુનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીશ.

    જો ડોક્ટરે ભૂલ કરી એટલે તેને આમ રસ્તા પર મારવાનો હોય એને આપણે જસ્ટીફાઈ કરીએ તો પછી આતંકવાદીઓ કહેશે કે અમારી સાથે ખોટુ થયુ છે માટે અમે બોમ્બ ફેંકી શકીએ. નકસલવાદીઓ એમ કહેશે કે અમારી સાથે ખોટુ થયુ છે માટે અમે સુરંગો બિછાવીને પોલીસની ગાડીઓ ઉડાડી દઈ શકીએ.

    આમ તો ઠેર ઠેર મારામારીઓ શરૂ થઈ જાય અને બધુ બિહાર જેવુ બની જાય. બીજુ કે હિંસક મારામારીના બદલે ડોક્ટરનુ મોઢુ કાળુ કરીને ગધેડા પર બેસાડીને ગળે પાટિયુ લટકાવીને ફેરવી શકાયો હોત. આમા કમસેકમ આવા મારામારીના હિંસક દ્રશ્ય તો ન સર્જાત.

    બીજુ કે મારે અપીલ કરવાની કે દેશગુજરાત.કોમના હોમપેજ પર તમારા ડાબા હાથે “રાઈટ ઈન ગુજરાતી”ની લીંક છે. તેના પર ક્લીક કરીને આસાનીથી ગુજરાતી કોમેન્ટ લખી શકાય છે જે કટ પેસ્ટ કરીને અહીં ગુજરાતીમાં કોમેન્ટ કરી શકાય છે. ધવલભાઈ જાનીને વિનંતી કે અંગ્રેજીમાં લખેલા ગુજરાતી શબ્દો વાંચવામાં તકલીફ પડે છે તો હવેથી ગુજરાતીમાં કોમેન્ટ કરવાનો પ્રયત્ન કરે. હું પણ આવા પ્રયત્નોએ જ લખતો થયો છું.

  15. manan soni Says:

    What was postmortem report of dead patient ? That can tell the truth if doctors who performed postmortem were honest enough.

  16. Amit Says:

    AmtBJP Leader) aa prajaaa gujarat ne pachal kare che. aavi rite na maray. ane doctor nu kaam jaan bachchavvanu che. marvanu nahi aene su padi che marvani. pan gujarat ma aava abhan loko j aavu kare chee. aana lidhe mara gujarat nu naam kharab thay che.aa aabhan loko ne marva joie. bhanela hota nathi aetle budhdhi pan hoti nathi.aava loko ne marva joie ke koi biji vakhat aavu na kare.pan aapni police pan aavi che aava loko ne j chodi de che

  17. vinod Says:

    Aaa Jetla pan mare che. aema thi koi pan budhdhi valu lagtu nathi. je aapni aakh samaksh che. police pan hathe dhari ne bethi che. paisa aapse aetle police pan chup.pan have joie narendra modi na raaj ma su thasee. marva joie. aa loko ne jetla chadaisu aetle aavaa loko marpit ma aagal aavse .

  18. pushpendra jain Says:

    Doctors never want to delebratly harm any patient. There are many diseases and conditions where doctors are helpless and really cannot do anything for the patient. No body has got the right to punish doctors in the way they are trying to. This is shameful. If at all a Doctor commits mistake is this the way to punish ? Do not the Judges and policemen and people from other professions coommit mistakes ? Are they punished like that? Doctors never kill a patient they try to treat and during their treatment if a patient is fortuned to die or suffer they cannot be GOD. If all these things continue the day is not far when these so called GODS will behave like devil and have no sympathy for the patiens at all , no complicated case will be taken by them and they will not take pains to try to save life of critically ill patients

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World