Brave Policeman rescued Calves in Ahmedabad(Video)
Download this Video(5.1 MB wmv)
Also watch video about how Muslims slaughter Hindus’ holy cows
અમદાવાદ, દેશગુજરાત
“મુસ્લિમો આ દેશમાં રહે છે પણ તેના કાનૂનનું કે તેમાં વસતી બહુમતિ પ્રજાની ભાવનાનું કોઈ સન્માન કરવાનુ તેમને ગમતુ નથી. ગૌવંશ હત્યા પર સંપૂર્ણ બંધી હોવા છતા ગુજરાતમાં ગૌવંશની કતલની ઘૃણાસ્પદ પ્રવૃત્તિ મુસ્લિમોએ ચાલુ જ રાખી છે. ગુજરાતભરમાંથી દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંકથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતી ગાયો પકડાય છે. રાત્રે ત્રણ વાગ્યે પોલીસ પેટ્રોલીંગ પૂરુ થાય એટલે કસાઈઓ વાહનો લઈને નીકળી પડે છે અને રબારી વાસમાંથી ગાયો ઉપાડી જાય છે. રાતના ત્રણ પછી જ રાજસ્થાનથી ગુજરાતમાં લવાતી ગાયોની હેરફેર થાય છે અને કતલખાનાઓમાં ટ્રકો ભરીને વાછરડા કતલ માટે આવે છે.” મંગળવારે સવારે અમદાવાદમાં ફતેહપુરા પોલીસ ચોકીની બહાર જમા થયેલા લોકોના ટોળામાં વિવિધ લોકોની જુબાને આ વાત હતી.
મંગળવારે ૧૫ એપ્રિલની સવારે અમદાવાદના કુખ્યાત મુસ્લિમ વિસ્તાર જુહાપુરાથી ઈન્ડિકા કારમાં પાછળની બે સીટો કાઢીને તેમાં ચાર ગાયો એક પર એક બાંધેલી હાલતમાં ઠાલવી દઈને બે કસાઈઓ લઈ જતા હતા. કાર જીવરાજપાર્ક વિસ્તારમાં હતી ત્યારે ત્યાં બાઈક પર નોકરીએ જઈ રહેલા રાજાબાબુના નામથી ઓળખાતા મોબાઈલ જમાદારની નજર તેના પર પડી અને તેમને કાર દબાતી હોવાથી શંકા પડી ને પીછો કર્યો. છેક શારદા સોસાયટી વિસ્તારના સુખીપુરા સુધી પીછો ચાલ્યો અને ત્યાં કારને આંતરી એટલે એક કસાઈ કારમાંથી ઉતરીને ભાગ્યો અને બીજાને જમાદારે પકડ્યો. પછી મોટો છરો કારમાં મોજૂદ હોવા છતા જમાદાર કારમાં આગળની સીટ પર બેસી ગયા અને કાર સૌથી નજીકની ફતેહપુરા પોલીસ ચોકીએ લેવડાવી. જ્યાં જમાદાર રાજાબાબુએ આ કસાઈને, તેના છરાને અને ઈન્ડિકા કારને પોલીસને સોંપી.
કારમાંથી એક વાછરડુ મરેલુ મળ્યુ જ્યારે ત્રણ જીવતા મળ્યા છે. લોકોએ કસાઈને પોલીસ ચોકીમાં ઘૂસીને મારવા ટોળા જમાવ્યા હતા પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત કરી દીધો હતો. સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ પણ આવી ગયા હતા. કસાઈને માંડ પોલીસ જીપમાં બેસાડીને ચોકીએથી રવાના કર્યો ત્યારે લોકોએ પથ્થરો માર્યા હતા.
આ વિસ્તારમાં અને અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં કસાઈઓ દ્વારા રાતના ત્રણ પછી ગાડીમાં આવીને ઘણી ગાયો રાત્રે ઉઠાવી જવાતી હોવાની પશુપાલકોની લાંબા સમયથી ફરિયાદ છે. કેટલેક ઠેકાણે પશુપાલકોએ જાતે રાત્રિ ફેરા રાખીને ગાયો બચાવવાનુ શરૂ કર્યું છે.
Ahmedabad, DeshGujarat
Three calves were rescued and one found dead in Ahmedabad on Tuesday morning. Calves were illegally transported for slaughter by two muslims from Juhapura in Indica car. Indica car’s two seats were removed and back portion was merged with luggage space to put four calves there. legs of calves were cruelly tied.
On Tuesday morning when policeman famously known as Rajababu was on his way to duty on his bike, he noticed a doubtful Indica car with dark glass and unbalanced driving. He ordered to stop this car but car went on ahead with even more speed. Rajababu chased the car and almost after 1 kilometer he forcefully stoped it. One man opened the door and ran away. Rajababu took his place in the car and forced another man to drive it to nearest Fatehpura police chowky.
People soon started gathering around the police chowky to protest against cow trafficking. They pelted stones on the police jeep that carried the accused. They demanded direct actions against the accused.
Tag Words: Cow, Cow slaughter, police, ahmedabad, gujarat, calf, calves, agitation





















April 16th, 2008 at 2:18 am
Shame on those who are acting above law and killing innocent cows. In Saudi Arabia you can not kill pig. In India these people are on our head mastering every illegal business and act. Great Work.
April 16th, 2008 at 2:39 am
All this insanity over a bunch of cows.
April 16th, 2008 at 4:36 am
Dear Vishal
Just visit this link
http://deshgujarat.com/2008/02/29/supreme-court-uphelds-bane-on-bulls-slaughter-in-gujarat/
Watch the videos how Muslims slaughter cows and then decide whether this insanity over a bunch of cows is ok or not.
Remember cow is not an animal but mother in Hindu culture, Gujarati culture. Not only this but cow has it’s great contribution towards India’s rural economy.
Are you non Indian or non Hindu ? Then only you can question like this.
Importance of cow, strict movement against slaughter and trafficking of cow is non debatable issue.
April 17th, 2008 at 9:20 am
|| jai shree krishna ||
Rajababu(policeman) abol ane pavitra gau-maata ne bachaavi ek “saacha policeman” ni faraj bajaavi chhe………vishwa na hinduo ane bharatiyo tamaari par GARVA kare chhe…….future ma pan tame aavi shoorveerta karta raho tewa amaara tamne ashirwaad chhe…….
biji khaash vaat e ke……. Muslims slaughters na “haadkaa” todva maate bhegaa thaelaa saamaanya-loko ne joine khoob khoob khooshi thai ane garva pan thayo……..hawe aa rite j saamanya-lokoe meeyaa-slaughters na “haadka” todwa padshe toj aa jaanwaro(slaughters) thekaane padshe…….
je vehicals ma gau-maata pakdaay te vehicals ne aag lagaado ane slaughters na haath pag kaapi naakho…….
|| jai shree krishna ||
April 17th, 2008 at 7:48 pm
Isn’t it something that a post with a swear word gets deleted, but posts that say “kill people”, “break their bones”, and “cut their hands and feet off” are allowed? This website is an absolute joke.
April 23rd, 2008 at 2:58 pm
I AGREE WITH “MAYANK, CHINTAN JOSHI &
મુસ્લિમો આ દેશમાં રહે છે પણ તેના કાનૂનનું કે તેમાં વસતી બહુમતિ પ્રજાની ભાવનાનું કોઈ સન્માન કરવાનુ તેમને ગમતુ નથી. ગૌવંશ હત્યા પર સંપૂર્ણ બંધી હોવા છતા ગુજરાતમાં ગૌવંશની કતલની ઘૃણાસ્પદ પ્રવૃત્તિ મુસ્લિમોએ ચાલુ જ રાખી છે. ગુજરાતભરમાંથી દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંકથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતી ગાયો પકડાય છે.
THANKS TO RAJABABU
PROUD OF DESHGUJARAT
April 25th, 2008 at 4:52 am
i agree with Mayank, Chintan Joshi, BHAVESH
thanks to rajababu
selute to world best site deshguj
bechaara virus (vishal)………