Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Ritambharaji, Mohan Bhagwat’s Gujarat Speeches(Video)


Sadhvi Shree Ritambhara ’s Address at Ahmedabad,
on the occasion of Narendra Modi’s ‘Jyotipunj’ Book Release
Part 1(Left) & Part 2(Right) Hindi Video

Shree Mohan Bhagwat’s Address at Ahmedabad,
on the occasion of Narendra Modi’s ‘Jyotipunj’ Book Release
Part 1(Left) & Part 2(Right) Hindi Video

Ahmedabad, DeshGujarat

It was a jam packed hall inside and outside(porch area) and even in the campus of this auditorium(Tagore hall) garden was full with all occupied chairs. Tagore hall which is the hall with the largest amount of seat capacity in Ahmedabad has never been so full, so crowded and so occupied ever before.

People had rushed not only to listen Shri Narendra Modi, a star orator in Gujarat but also to hear Sadhvi Ritambhara ji and Shri Mohan Bhagwat. After long long time Sadhvi Ritambhara ji had her speech in Ahmedabad. In 90s when Ritambharaji had addressed some election rallies in Ahmedabad in favor of BJP under Vishva Hindu Parishad banner, BJP had swept the assembly polls. After the results, Congress had said that Ritambharaji’s pro Hindu speeches single handedly took away 40 seats from Congress in favor of BJP. Ritambharaji is India’s one of the best orator. You will also say this after listening to her video above.

Shree Mohan Bhagwat is one of the top leaders of RSS. His speeches represent strong values and ideological inputs to swayamsevaks(RSS workers). Almost all known faces of RSS were present at Tagore hall.

Listen to Narendra Modi’s Speech on this occasion in Video:
Click Here

અમદાવાદ, દેશગુજરાત

અમદાવાદનો સૌથી વધુ સીટીંગ કેપેસીટી ધરાવતો થિયેટ્રીકલ એસી હોલ ટાગોર હોલ અગાઉ ક્યારેય આવો ભરાયો ન હતો. ટાગોર હોલની અંદરની બધી ખુરશીઓ તો હકડઠેઠ ભરાયેલી હતી, ઉપરાંત ચાલવાની અને ચડવા ઉતરવાની જગ્યાઓમાં પણ ખીચોખીચ માણસો બેઠા હતા. હોલની બહારનો પોર્ચ આખેઆખો ભરાઈ ગયો હતો. ઉપરાંત હોલના કેમ્પસમાં આવેલા ગાર્ડનની ખુરશીઓ પણ ભરાઈ ગઈ હતી.

પ્રસંગ હતો શ્રી નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક જ્યોતિપુંજના લોકાર્પણનો. પરંતુ સાથે પ્રસંગ હતો સાધ્વી શ્રી ઋતંભરાજીને સાંભળવાનો અને આરએસએસના મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વયંસેવકો માટે આ પ્રસંગ હતો શ્રી મોહન ભાગવતને સાંભળવાનો કે જે આરએસએસન ટોચના મોવડીઓ પૈકી એક છે. જ્યાં શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના શ્રેષ્ઠ વક્તા ગણાય છે ત્યાં શ્રી ઋતંભરાજી ભારતના શ્રેષ્ઠ વક્તા પૈકીના એક ગણાય છે. ૯૦ના દશકમાં જ્યારે ભાજપના પ્રચાર માટે વિશ્વ હિંદુ પરિષદના બેનર હેઠળ સાધ્વીજીની ધર્મસભાઓ યોજાતી હતી ત્યારે સભાની પાછળથી આગળનુ સ્ટેજ ન દેખાય એટલી મેદની ઉમટતી હતી. કોંગ્રેસે ત્યારે કહ્યું હતુ કે ઋતંભરાજીની સભાઓ અમારી ચાલીસ સીટો લઈ ગઈ અને ભાજપને જીતાડી દીધુ.ગુજરાતમાં આજે જે હિંદુત્વ છે, જમણેરી વિચારધારાનું વર્ચસ્વ છે તેમાં ઋતંભરાજીનું ભારે યોગદાન છે. આ ઋતંભરાજી લાંબા સમય બાદ અમદાવાદમાં તેમનું આગ ઝરતુ વક્તવ્ય કરવા માટે આવ્યા હતા તેને સાંભળવા પણ મોટી ભીડ જમા થઈ હતી. ઉપર સાધ્વીજી દીદીમા શ્રી ઋતંભરાજી અને મોહન ભાગવતજીના હિંદી વક્તવ્યો વિડિયોમાં હિંદી ભાષામાં પ્રસ્તુત છે.

આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય અલગથી આ લીંક પર મોજૂદ છે:અહીં ક્લીક કરો


s.jpg

modismall.jpg

Feedbacks Received to “Ritambharaji, Mohan Bhagwat’s Gujarat Speeches(Video)”

  1. BHAVESH PATEL Says:

    || jai shree krishna ||

    Gujarat ane bharat na ek ek naagrike khaas karine yuvanoe aa amulya ‘Jyotipunj’ pustak farajyaat waanchvu j joiye…… saathe saathe Jyotipunj’ pustak ek bijane bhet pan karvu joiye to j Gujarat ane Bharat ma sardaar vallabh bhai ane shri narendrji modi jeva shoorveero peda thashe……..

    bharat ane gujarat na yuvaano ne “dharm-yodhdhaa” ane ek sacho deshbhakt banavama aa Jyotipunj’ pustak khoob upyogi thashe……..

    Didimaa “Sadhvi Ritambhara ji” ane Shri Mohan Bhagwat ne amaara dandwat pranaam………..

    || jai shree krishna ||

  2. Jayesh Says:

    This book is not available online sadly. DeshGujarat should make that available for us nris.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World