Gujarat’s Top Ten Custom Duty Payer Companies(text)
![]() |
-Top Ten Custom Duty Payer Companies in Gujarat
-Gujarat is second highest contributor of Custom Duty in India
-Crude Oil is highest Custom Duty payer commodity in Gujarat
18-04-2008
Ahmedabad, DeshGujarat
Gujarat’s custom department has collected record break revenue in financial year 2007-08 from Gujarat.
Custom department has three zones in Gujarat; They are Ahmedabad, Jamnagar and Kandla. In total from all three zones department has collected 15,306.77 crore Rs revenue from all the three zones of Gujarat.
This is 12.27 percent more than the previous financial year. Custom Revenue collection from Gujarat stands second highest among all the states of India. Maharashtra is No.1 in this regard.
Top Ten Custom Duty payer companies in Gujarat:
1. IOCL, Jamnagar 2065.22 crore
2. Reliance Industries Limited Hajira 1455.24 crore
3. HPCL, Kandla 1188.61 crore
4. Hindalco, Dahej 1105.46 crore
5. IOCL, Kandla 947.11 crore
6. Indian Petrochemicals Limited(Reliance), Dahej 454.51 crore
7. Essar Oil Limited, Vadinar 373.47 crore
8. Adani Wilmar Limited, Mundra 264.61 crore
9. Petronet LNG, Dahej 259.79 crore
10.Shell LNG, Hajira 215.50 crore
(Figures above shows custom Duty paid by respective company in 2007-08)
***
Top Ten Commodities that make Gujarat earning state for Custom department
1. Crude Oil - 3424.21 crore
2. Vegetable Oil - 1427.06 crore
3. Refined Petroleum Oils - 3305.37 crore
4. Chemicals - 1550.73 crore
5. Slag and Ash - 1198.48 crore
6. Iron and Steel - 771.59 crore
7. Metals(excluding Gold) - 967.54 crore
8. Gold - 197.86 crore
9. Fuel, Oil, vaxes - 896.23
10. Aircraft and vehicles - 308 crore
-ગુજરાત ભારતના કસ્ટમ વિભાગને સૌથી વધુ આવક આપવામાં બીજા ક્રમે
-ગુજરાતની કઈ દસ કંપનીઓ સૌથી વધુ કસ્ટમ ડ્યુટી ભરે છે?
-કઈ દસ ચીજો ગુજરાતમાંથી કસ્ટમ વિભાગને ડ્યુટીની કમાણી કરાવે છે ?
અમદાવાદ, દેશગુજરાત
ભારત સરકારના કસ્ટમ વિભાગ માટે મહારાષ્ટ્ર બાદ ગુજરાત સૌથી વધુ આવક આપતુ બીજા ક્રમનુ રાજ્ય ઠર્યુ છે. ૨૦૦૭-૦૮માં ગુજરાતે કસ્ટમ વિભાગને રેકોર્ડ બ્રેક ૧૫,૩૦૬.૭૭ કરોડની આવક આપી છે જે તેની પહેલાના વર્ષની આવક કરતા ૧૨.૨૭ ટકા વધુ છે. ગુજરાતમાં કસ્ટમ વિભાગ અમદાવાદ, જામનગર અને કંડલા એમ ત્રણ ઝોન બનાવીને કામ કરે છે.
કસ્ટમ વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ કસ્ટમ ડ્યુટી ચૂકવનાર દસ કંપનીઓ છે:(૧)આઈઓસીએલ, જામનગર (૨)રિલાયન્સ ઈન્ડિયા લિમીટેડ, હજીરા (૩) એચપીસીએલ, કંડલા (૪) હિન્દાલકો, દહેજ (૫) આઈઓસીએલ, કંડલા (૬) ઈન્ડિયન પેટ્રોકેમિકલ લિમીટેડ, દહેજ (૭) એસ્સાર ઓઈલ લિમીટેડ, વાડીનાર (૮) અદાણી વિલ્મર લિમીટેડ, મુન્દ્રા (૯) પેટ્રોનેટ એલએનજી અને (૧૦) શેલ એલએનજી.
કોમોડિટીની દ્રષ્ટિએ ગુજરાતના કસ્ટમ વિભાગને સૌથી વધુ આવક કરાવનારી દસ કોમોડિટી છે: (૧)ક્રુડ ઓઈલ, (૨) વેજીટેબલ ઓઈલ્સ, (૩) રિફાઈન્ડ પેટ્રોલિયમ ઓઈલ્સ, (૪) કેમિકલ્સ, (૫) સ્લેગ અને એશ, (૬) આયર્ન અને સ્ટીલ, (૭) સોના સિવાયની ધાતુઓ, (૮) સોનુ, (૯) બળતણ ઓઈલ, મીણ, (૧૦) વાહનો અને એરક્રાફ્ટ










.jpg)










April 18th, 2008 at 5:15 am
|| jai shree krishna ||
gujarat ne Petro-state banavama shri narendra modiji ni koshish ne safalta mali rahi chhe te vishwa na gujaratio maate garva ni vaat chhe……gujarat e haji ghanu karwanu chhe tyaare ek ek gujaratio ane bharatiyo namo ne ‘tatashta-aadhaar’ aapvo padshe…….
|| jai shree krishna ||
April 19th, 2008 at 8:17 pm
This is good information.
April 24th, 2008 at 4:23 pm
As a Gujarati, I’m proud of it. But we always been hesitant to be part of Indian Army !! What will happen in case miletry rule impose in future? who will fight for Gujarat? Do we have Gujarat batalian? In this case, all these porduct of gujarat will be taken away for nothing.
I like to see Mr. Modi encourage Gujarati youngsters to join Army, nevi or airforce.
May 5th, 2008 at 9:45 pm
I am not gujarati but i like CM of gujrat . He is very nice person and always do his work with true work.