L.K.Advani on Bicycle in Science City, Ahmedabad(Video)
Ahmedabad, DeshGujarat
20000 sq.ft Hall of Science and Hall of Space were inaugurated by opposition leader of Loksabha and former deputy prime minister of India Shri Lalkrishna Advani in Ahmedabad’s Science City on Sunday 5th of May, 2008.
Shri Advani and Gujarat Chief Minister Narendra Modi together explored hall of science and space for two hours visiting every single object of exhibit in this permanent science museum. This two storey Grand Science interactive museum is set up at the cost of 20 crore. Rs. by Government of Gujarat’s Science and Technology department. Watch out the video above that has glimpses of this permanent exhibition and also interesting glimpse of Shri Lalkrishna Advani riding on bicycle.
અમદાવાદ, દેશગુજરાત
રવિવારે સાંજે અમદાવાદની સાયન્સ સિટીમાં વીસ કરોડના ખર્ચે બનેલા બે માળના વીસ હજાર ચોરસ ફૂટના હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસ નામના કાયમી સાયન્સ મ્યુઝિયમનુ ઉદઘાટન લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ કર્યું. ઉપર વિડિયોમાં આપ સાયન્સ મ્યુઝિયમની ઝલક જોઈ શકશો ઉપરાંત આ પેજ પર અમે ટૂંક સમયમાં સાયન્સ મ્યુઝિયમ વિશે ઘણી બધી માહિતી આપીશું. આ પ્રસંગે મોદી અને અડવાણીએ બે કલાક સુધી સાયન્સ મ્યુઝિયમના એકેએક નમૂના શ્રીમાન ઘોષ પાસેથી સમજ્યા. અડવાણીજીએ સાયન્સ મ્યુઝિયમમાં વૈજ્ઞાનિક સમજણ માટે મૂકેલી સાયકલ પણ ચલાવી જેનો એક્સ્ક્લુઝીવ વિડિયો આપ અહીં જોઈ શકશો.






















May 5th, 2008 at 5:31 pm
J.P,
I have read the news published on deshgujarat portal - 05/05/2008 with title “ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં નિષ્ફળ બંધના એલાન અને આવનારી લોકસભાની ચૂંટણીના ઓછાયા છવાયેલા રહ્યા”…………Modi saheb is only thinking the BJP as “dukan of Damodardas”………..If something will happan to Modi saheb (hope he live more than 100 years) then the situation of BJP will be “Diva Pachar Andharu”. BJP doesn’t have any leader who can drive the party straight.