Home » Business » Anil Ambani’s Big Street Entered Gujarat with a Bang

Anil Ambani’s Big Street Entered Gujarat with a Bang

big-adag-anil-ambani.jpg



Ahmedabad, DeshGujarat

After metro cities, Anil Ambani’s Big Street has entered in the outdoor publicity market of Gujarat. On Ahmedabad’s Ashram Road series of hoardings with Big Street’s logo and contact details (Photo Above) is seen these days.

In previous term, Local advertising company had got the contract of these hoarding from Ahmedabad Municipal Corporation in 1.42 crore Rs.

Now in fresh term, Reliance has paid 5 crore Rs. to Municipal Corporation for the same hoardings. AMC had decided minimum amount for these hoardings at 4 crore Rs. this time. No advertising agency from Gujarat came forward with capability of paying this much of amount. ADAG Reliance’s Anil Ambani promoted Big Street stepped in to the picture, paid 5 crore and has grabbed the contract. As Big has paid high, they will obviously charge high. Big has Mumbai experience. Let’s see, how things will work in Ahmedabad.


અમદાવાદ, દેશગુજરાત

અંબાણીઓ જે ધંધામાં પડે એ ધંધામાં સામાન્ય માણસોનુ ગજુ શું ? અને અંબાણી ભાઈઓ તો એકબીજાથી છૂટા પડ્યા બાદ દરેક ધંધામાં હાથ નાખી રહ્યા છે. આવામાં બીજા કરશે શું? અમદાવાદના એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે સંકળાયેલા કેટલાક બીઝનેસમેન આજકાલ આવો બળાપો કાઢે છે અનિલ અંબાણી પર. દરઅસલ અનિલ અંબાણીએ ‘બીગ’ નામની બ્રાન્ડ હેઠળ એફએમ રેડિયો, મ્યુઝિક કંપની વગેરેની સાથે આઉટડોર એડવર્ટાઈઝીંગના બીઝનેસમાં પણ ઝંપલાવ્યું છે અને અમદાવાદના આશ્રમરોડ પરના મોટાભાગના હોર્ડિંગ્ઝ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લીઝ પર લઈ લીધા છે.

આશ્રમ રોડ પર હોર્ડિંગ્ઝનો કોંટ્રેક્ટ અગાઉના વર્ષે સમભાવ મેટ્રો નામનુ બપોરનું અખબાર ચલાવતા શ્રી કિરણભાઈ વડોદરિયા પાસે હતો જે તેમણે ૧.૪૨ કરોડ રૂપિયાનો સર્વોચ્ચ ભાવ ભરીને મેળવ્યો હતો. હવે આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જ કોંટ્રેક્ટ માટે મીનીમમ સ્ટાર્ટીંગ ભાવ વધારીને ચાર કરોડનો કરી નાખ્યો. આના કારણે સ્થાનિક તમામ એડવર્ટાઈઝીંગ એજન્સીઓ આનાથી દૂર રહી. તેમણે એમ માન્યું કે કોઈ આટલા રૂપિયામાં તૈયાર થઈશું નહીં એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન બેઝીક મીનીમમ ભાવ થોડો ઓછો કરી દેશે.

પરંતુ થયું એવું કે સૌ સ્થાનિકોના આશ્ચર્ય વચ્ચે અનિલ અંબાણીની કંપની બીગ સ્ટ્રીટ આઉટડોરે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાર કરોડની ઓફર પર ઉપરથી એક કરોડ વધારે આપીને પાંચ કરોડ રૂપિયા આપીને આશ્રમ રોડના મોકાના સ્થાનના હોર્ડિંગ્ઝ બુક કરાવી લીધા અને સ્થાનિક એડ એજન્સીઓ વાળા લટક્યા. હવે આશ્રમ રોડ પર વીએસ હોસ્પિટલથી આગળ એલિસબ્રીજ અને નહેરૂબ્રીજ તરફ નીકળો એટલે ‘આ હોર્ડિંગ પર જાહેરાત માટે બીગનો કોન્ટેક્ટ કરો’ એવા બેનર્સ દેખાય છે. અંબાણીએ ભાવ ટીંચર ભર્યો છે તો હોર્ડિંગ્ઝ પર જાહેરાત મૂકવા માંગનારાઓ પાસેથી ટીંચર ભાવ વસૂલ પણ કરશે ને ? પાછલા ઘણા દિવસથી કોઈની એડવર્ટાઈઝ દેખાતી નથી આ હોર્ડિંગ્ઝ પર.

<< Previous Post

Comments

  1. ghanashyam Patel says:

    This may be interesting to your site

    http://mangalorean.com/news.php?newsid=75968&newstype=local
    Yedi, steady, smile with tongue firmly in cheek
    6 April 2008

    “Gujarat Model” is the mantra on every BJP lip as the party begins its quest for the mandate of the masses in Karnataka. Obviously, the three-tier plank of “sushasan (governance), vikas (development) and surakasha (security)” is what the party means by “Gujarat Model”.

    Which is all very well. But a not insignificant part in Narendra Modi’s thumping return to power last December was played by the mask that his supporters adorned. Result: whichever way they turned, Gujarat voters encountered the smiling visage of their chief minister.

    In contrast, the BJP in Karnataka has a small problem, with B.S. Yediyurappa’s permanent scowl rendering him him not very photogenic. Which of the eight pictures (above), or from the three pictures (below), could/should the BJP image-managers pick to help Yedi “Modify” for the purposes of a mask?

    And which of these pictures could help him take oath?

    Photographs: Karnataka Photo News

    Also see: Is it an idol? Is it a statue? Is it a mannequin?

    One leg in the chair, two eyes on the chair

    Yedi, steady, go: all the gods must be crazy
    http://churumuri.wordpress.com/tag/narendra-modi/

  2. Anand Parekh says:

    This is not good for medium people, It is like a one type of burden on buisinessmen. Anil ambani is some types of wrong man.

  3. Bansari says:

    Both Ambani Brothers are not proper Buisinessman. They have linked with GOVT. and want to make them personal buisiness market in gujarat.

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo