• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
ડિઝની હવે ફિલ્મોનું નિર્માણ કરશે पी.डी.एफ़ छापें ई-मेल
આંતરરાષ્ટ્રીય સમાચાર
द्वारा/by : Pooja   
Wednesday, 23 April 2008
કેલિર્ફોિનયા, તા. ૨૨
બાળકોના મનોરંજન માટે જાણીતી કંપની વોલ્ટ ડિઝની કંપની ટૂંક સમયમાં હવે વધુ માહિતીસભર મનોરંજન લાવી રહી છે. હવે કંપનીએ મોટા પડદા પર ઝંપલાવવાનું આયોજન કર્યું છે. ‘અર્થ’ ટાઇટલનું એક ફિલ્મ આગામી વર્ષે અમેરિકામાં ધૂમ મચાવશે. આ ફિલ્મ મોટા ભાગે વાઇલ્ડલાઇફ અને એન્વિરોન્મેન્ટલ દસ્તાવેજો પર આધારિત રહેશે. ડિઝનીનેચર નામની કંપનીમાંથી તેનું નિર્માણ કરવામાં આવશે. logo-disney.gifકેલિર્ફોિનયા, તા. ૨૨
બાળકોના મનોરંજન માટે જાણીતી કંપની વોલ્ટ ડિઝની કંપની ટૂંક સમયમાં હવે વધુ માહિતીસભર મનોરંજન લાવી રહી છે. હવે કંપનીએ મોટા પડદા પર ઝંપલાવવાનું આયોજન કર્યું છે. ‘અર્થ’ ટાઇટલનું એક ફિલ્મ આગામી વર્ષે અમેરિકામાં ધૂમ મચાવશે. આ ફિલ્મ મોટા ભાગે વાઇલ્ડલાઇફ અને એન્વિરોન્મેન્ટલ દસ્તાવેજો પર આધારિત રહેશે. ડિઝનીનેચર નામની કંપનીમાંથી તેનું નિર્માણ કરવામાં આવશે.

વોલ્ટ ડિઝનીના ચેરમેન ડિક કુકનું કહેવું છે કે, અમે ઇવેન્ટ આધારિત ફિલ્મો લાવવા માગીએ છીએ. માત્ર કુદરત જ વિશ્વભરમાં આ અંગે દર્શકોને માહિતી આપી શકે છે.

કેલિર્ફોિનયાના બુરબાંકમાં ડિઝની લોટ અંગે પ્રોડક્શન બેનરનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું હતું કે, તે દર વર્ષે કોર્મિશયલ રિલીઝ માટે એક ફિલ્મ રજૂ કરવા માગે છે. આ નવા લેબલનું સંચાલન જીન- ફ્રાંકોઇસ કેમિલેલી કરશે તેમ જ તેમણે ૨૦૦૫માં ‘માર્ચ ઓફ ધ પેન્ગુઇન્સ’માં સહ નિર્માતા રહ્યા હતા.ડિઝનીના નવા સાહસમાંથી પ્રથમ ફિલ્મ આજથી એક વર્ષ પછી અર્થ ડેના દિવસે રિલીઝ કરવામાં આવશે.
Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો