| ડેઈલી ટ્રેડીંગ ટેકનિકલ્સ |
|
|
|
| વેપાર જગત સમાચાર | |
| द्वारा/by : Pooja | |
| Wednesday, 23 April 2008 | |
|
નિફટી : (૫૦૫૦) ૫૦૩૫ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણ પેટે ૫૦૦૩નોે સ્ટોપલોસ રાખવોે. ઉપરમાં ૫૦૭૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં ૫૧૦૨ તથા ૫૧૩૬ના આંક આરંભમાં આવશે. ૫૧૩૬ ઉપરના મથાળે અત્યંત મજબૂત પ્રતિકાર સપાટી છે. ૫૧૩૬ પાર થયાં બાદ જ વધુ સુધારો જોવાશે અને ૫૨૦૫નો આંક આવશે. નીચામાં ૫૦૦૩ તૂટતાં લેણમાં રહેવું નહીં. ભારે વેચવાલી નીકળશે અને ૪૯૫૯, ૪૯૩૨ તથા ૪૮૮૮નાઆંક આવશે. યુનિટેક : (૨૮૦/૫૦) ૨૭૪ના ટેકાને અનુલક્ષી વેપાર કરવોે, લેણ પેટે ૨૭૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૮૮, ૨૯૫ તથા ૩૦૮ના ભાવ આવશે. Continue > pan> આરએનઆરએલ : (૧૧૮) ૧૧૪ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણ પેટે ૧૧૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૨૨/૫૦ તથા ૧૨૮/૫૦ પાર થતાં ૧૩૮નો ભાવ આવશે. રિલા. કેપિટલ : (૧૪૪૦) ૧૪૨૨ના ટેકાને અનુલક્ષી વેપાર કરવોે, લેણ પેટે ૧૩૯૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૫૦૧,૧૫૪૫ તથા ૧૬૧૪ના ભાવ આવશે. આરકોમ : (૫૫૩) ૫૪૭ના મજબૂત ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણ પેટે ૫૩૮નોે સ્ટોપલોસ રાખવોે. ઉપરમાં ૫૬૫ પાર થતાં ૫૯૩ તથા ૬૧૮ના ભાવ આવશે. જીંદાલ સ્ટેનલેસ : (૧૫૩) ૧૪૯નો સ્ટોપલોસ લેણ પેટે રાખવો. ઉપરમાં ૧૫૯ પાર થતાં ૧૬૮ તથા ૧૭૭ના ભાવ આવશે. આઈડીબીઆઈ : (૧૦૬) ૧૦૧/૫૦ના સ્ટોપલોસથી લઈને વેપાર કરવો, ઉપરમાં ૧૧૨ તથા ૧૧૮ના ભાવ આવશે. ફયુચર ઓપ્શન એડલવાઈઝ કેપિટલ : (૮૪૦) ૮૧૮ના સ્ટોપલોસથી ચાલુ ફયુચર ઝડપી લેવું ઉપરમાં ૯૩૪ના ભાવ ગણતરીના કલાકોમાં જ આવશે. બ્રિગેડ એન્ટરપ્રાઈઝ : (૧૯૪) ૧૮૫ના સ્ટોપલોસથી ચાલુ ફયુચર ઝડપી લેવું. ઉપરમાં ૨૧૦ તથા ૨૫૪ના ભાવ ગણતરીના કલાકોમાં જ આવશે. એડલેબ્સ : (૭૩૦) ૭૧૪ના સ્ટોપલોસથી ચાલુ ફયુચર ઝડપી લેવું. ઉપરમાં ૮૧૧ તથા ૮૪૦ના ભાવ ગણતરીના કલાકોમાં જ આવશે. રોકાણકાર વર્ગ માટે જીવીકે પાવર ઈન્ડ : (૪૫) ૪૨ના ટેકાને અનુલક્ષી ૨૮/૫૦ના સ્ટોપલોસથી અત્યંત ટૂંકાગાળા માટે રોકાણ કરવું. ઉપરમાં ૬૪ તથા ૭૬ના ભાવ રોકેટગતિથી આવશે.
Set as favorite
Bookmark
Email This
Hits: 134 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला |
|---|