• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
હવે કોલગર્લ્સનાં ‘પેકેજ’ ડીલ पी.डी.एफ़ छापें ई-मेल
રાષ્ટ્રિય સમાચાર
द्वारा/by : Pooja   
Wednesday, 23 April 2008
નવી દિલ્હી, ફરીદાબાદ, તા. ૨૧
વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય વેશ્યાવૃત્તિએ ભારતમાં કેવો ભરડો લીધો છે તેનો જીવતો જાગતો પુરાવો હવે દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં જોઇ શકાય છે. તેને વેગ આપવામાં પોલીસની ભૂમિકા પણ મહત્ત્વની છે. તેમની દેખરેખ અને રહેમ હેઠળ જ આ ધંધો ફૂલી ફાલી રહ્યો છે. હવે તો આમાં કોર્પોરેટ કલ્ચરની અસર પણ દેખાય છે. જેમાં પેકેજ ડીલ, મેમ્બરશિપ અને ડિસ્કાઉન્ટ જેવી ઓફરો પણ સામેલ છે તો ફૂડ અને લોજિંગ ફેસિલિટીમાં તો તમને રશિયન, ઇટાલિયન, ચાઇનીઝ અને સ્પેનિશ વેરાયટીઓનો પણ સમાવેશ થાય છે. આમ હવે વેશ્યાવૃત્તિમાં આ તમામ સવલતો ઉમેરાતાં તેમાં ચાર ચાંદ લાગી ગયા છે. હવે અપર ક્લાસને ધ્યાનમાં રાખીને તેમને સંપૂર્ણ સવલતો આપવામાં આવે છે. callgirl.jpgનવી દિલ્હી, ફરીદાબાદ, તા. ૨૧
વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય વેશ્યાવૃત્તિએ ભારતમાં કેવો ભરડો લીધો છે તેનો જીવતો જાગતો પુરાવો હવે દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં જોઇ શકાય છે. તેને વેગ આપવામાં પોલીસની ભૂમિકા પણ મહત્ત્વની છે. તેમની દેખરેખ અને રહેમ હેઠળ જ આ ધંધો ફૂલી ફાલી રહ્યો છે. હવે તો આમાં કોર્પોરેટ કલ્ચરની અસર પણ દેખાય છે. જેમાં પેકેજ ડીલ, મેમ્બરશિપ અને ડિસ્કાઉન્ટ જેવી ઓફરો પણ સામેલ છે તો ફૂડ અને લોજિંગ ફેસિલિટીમાં તો તમને રશિયન, ઇટાલિયન, ચાઇનીઝ અને સ્પેનિશ વેરાયટીઓનો પણ સમાવેશ થાય છે. આમ હવે વેશ્યાવૃત્તિમાં આ તમામ સવલતો ઉમેરાતાં તેમાં ચાર ચાંદ લાગી ગયા છે. હવે અપર ક્લાસને ધ્યાનમાં રાખીને તેમને સંપૂર્ણ સવલતો આપવામાં આવે છે.

હવે આ વ્યવસાય કેવી રીતે ઓપરેટ થાય છે, તેના પર નજર નાખીએ તો જોવા મળશે કે એમાં સેલફોન મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ફોન પર ગ્રાહકને પેકેજ અંગે માહિતી આપવામાં આવે છે. તે રાજી થાય તો તેને એસએમએસ મારફત કોઇ બેંકનો એકાઉન્ટ નંબર આપી તેમાં નાણાં જમા કરાવવાનું કહેવામાં આવે છે. નાણાં જમા થયા બાદ ગ્રાહકને ફોન પર જ તે સ્થળોની યાદી આપી દેવામાં આવે છે કે જ્યાં તે આવી ‘ર્સિવસ’ લઇ શકે છે. દિલ્હી, ફરીદાબાદ, ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોઇડા ઉપરાંત ચંદીગઢ, જયપુર અને લખનૌમાં પણ આ સેવા આપવામાં આવે છે.

હવે પેકજ અંગે થોડીક સમજણ પાડીએ. એમાં એવું છે કે માત્ર ૧૦,૦૦૦ રૃપિયા ચુકવીને ગ્રાહકને ત્રણ મહિના માટે મેંબરશિપ મળે છે. મેંબરશિપ મેળવ્યા બાદ ર્સિવસ સેન્ટર પર ‘વિઝિટ’ કરવાની તક આપવામાં આવે છે.

શાનદાર લોકેશન્સમાં અહીં દેશી અને વિદેશી યુવતીઓ અહીં તમને સહેલાઇથી મળી જશે. એરહોસ્ટેસની કેટગેરીની યુવતીઓ પણ આ વ્યવસાયમાં ધકેલાઇ હોવાનું જાણવા મળ્યું છે. આવું રેકેટ ચલાવનારના જણાવ્યાનુસાર, ૧૫થી ૨૦ની સંખ્યામાં અહીં યુવતીઓ ઉપલબ્ધ રહે છે. જો ભાવ કરવામાં આવે તો તેમાં રાહત પણ મળી શકે છે. આમાં ૪૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાની વાત પણ છે.

પોલીસ આ સંદર્ભમાં ઉડાઉ જવાબ આપે છે. ગુડગાંવ રેંજના આઇ.જી.ને આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે કે, પોલીસ પાસે આ પ્રકારની જાત જાતની સૂચનાઓ છે તેમ જ તેઓ તેને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમયાંતરે પોલીસ આવા લોકોને પકડવા માટે અભિયાન ચલાવે છે તેમ જ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला   अगला >
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો