| સતીષ કૌશિકની ફિલ્મમાં અભિષેકને સ્થાને નાના પાટેકર |
|
|
|
| ગપસપ | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
લાલ બિહારી જીવતો હોવા છતાં સરકારી અધિકારીઓએ તેને મૃત જાહેર કર્યો હતો. તે ખરેખર જીવતો છે એ સાબિત કરવા માટે લાલબિહારીએ ૧૮ વર્ષ લાંબો કાનૂની જંગ છેડયો હતો અને તેણે એ સાબિત કરી આપ્યું હતું કે સરકારી અધિકારીઓએ ભૂલમાં તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
આ અંગે સતીષ કૌશિકે જણાવ્યું હતું કે, 'હા! એ વાત સાચી છે કે અમે નાના પાટેકર સાથે વાતચીત કરી છે. અત્યારે નાના પાટેકર પૂણેમાં પગની ઈજાની સારવાર લઈ રહ્યો છે, અમે ત્યાં જઈને તેને મળ્યા હતા. નાના પાટેકર જે પ્રમાણે તારીખ ફાળવે ત્યાર પછી અમે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૃ કરીશું.'
Set as favorite
Bookmark
Email This
Hits: 63 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|