• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
પાકિસ્તાનમાં આઈપીએલ અત્યંત લોકપ્રિય पी.डी.एफ़ छापें ई-मेल
રમત જગત
द्वारा/by : Neel   
Friday, 25 April 2008
pakistan.jpg પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન અને ઓલરાઉન્ડર શોએબ મલિક હવે ભારતીય ક્રિકેટ લીગ(આઈપીએલ) સાથે જોડાયો છે. તે કહે છે કે પાકિસ્તાનમાં આઈપીએલે ભારતીય ફિલ્મોની માંગ ઘટાડી દીધી છે. અહીં ક્રિકેટ ચાહકો આ  સિરિઝના રોમાંચની મજા માણી રહ્યા છે. મલિક કહે છે કે પોપકોર્ન સાથે ફિલ્મ જુઓ, એવી રીતે પાકિસ્તાની ક્રિકેટચાહકો  તેને જોઈ રહ્યા છે. પ્રખ્યાત હિન્દી ફિલ્મોની જેમ તેમનો પણ ચાહક વર્ગમાં ઉમેરો થયો છે. મેચો પણ ત્રણથી સાડા ત્રણ કલાક ચાલતી હોવાને કારણે તેઓ ફિલ્મો જેટલો જ સમય લે છે. એના કારણે પણ લોકોમાં તેમનો ક્રેઝ વધ્યો હવે પાકિસ્તાનના મોટાભાગના સ્ટાર ક્રિકેટરો (યુસુફ, ઈન્ઝમામ,રઝાકને બાદ કરતાં)  આમાં સામેલ થતાં તે રીતે પણ પાકિસ્તાની ચાહકો વધ્યા છે. આઈપીએલની મેચોનો ક્રેઝ એટલો બધો છે કે તેની સાથે સાથે પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે વન-ડે શ્રેણી ચાલુ હતી તો પણ લોકો આઈપીએલ મેચો જોવાનું ચૂકતા ન હતા મલિકે બિંધાસ્તપણે આ બાબત કબૂલી હતી કે હાલમાં તેની બાંગ્લાદેશ સામેની સિરિઝની સરખામણીએ આઈપીએલની મેચોનો સ્ટાન્ડર્ડ ધણો ઊંચો છે. આઈપીએલમાં  સ્પર્ધા ખરેખર ઘણી કપરી છે તેમજ આમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ  સામેલ છે. દરેક ટીમ માત્ર ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડી રાખી શકે છે. તેવો નિયમ હોવાને કારણે સ્પર્ધા આપોઆપ તીવ્ર બની જાય છે.
Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો