| રૈનાની ઈનિંગ મારી ઈનિંગ કરતાં સારી : હેડન |
|
|
|
| રમત જગત | |
| द्वारा/by : Neel | |
| Friday, 25 April 2008 | |
|
ચેન્નાઈએ શરૃઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ એ પછી રૈના અને હેડને ૨૦૦ થી વધુનો સ્કોર ખેંચવા માટે સેન્ચુરીની ભાગીદારી કરી હતી. તેની પ્રશંસા કરતાં હેડને કહ્યું હતું કે તે મારી કરતાં સારી ઈનિંગ રમ્યો હતો. તે પ્રકારની રમત બતાવવા માટે સારું કૌશલ્ય અને પ્રયાસની જરૃર હોય છે. ટીમના કોચ વેસલ્સનું પણ કહેવું હતું કે રૈનાએ આ ટુર્નામેન્ટમાં સરસ પુનરાગમન કર્યું છે. અત્યારસુધી એ મેચોમાં તેણે સારી રમત બતાવી છે. ટીમમાંથી હેડન અને હસી પાછા જશે ત્યારે તેના ખભે મોટાભાગની જવાબદારી આવી પડવાની છે.જો કે ટીમને સરળ વિજ્ય મળ્યો ન હતો. હરભજન અને અભિષેક નાયર અપસેટ કરવા તરફ જઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
Set as favorite
Bookmark
Email This
Hits: 61 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|