Gujarati Recipe of Magajna Ladu(Gujarati text)
October 17, 2011
મગજના-લાડુ
જરૂરી સામગ્રી :
(૧) ચણાનો-કરકરો લોટ : ૬૦૦ ગ્રામ (૨) ઘી : ૫૦૦ ગ્રામ (૩) બૂરું ખાંડ : ૬૦૦ ગ્રામ (૪) એલચી (૫) બદામ (૬) ચારોળી (૭) દૂધ.
બનાવવાની રીત :
૧.ચણાના લોટને દૂધ-ઘીનો ધાબો દો. કલાક પછી તે ચાળી લો. ઘીમાં
તેને શેકો.
૨.ઠંડુ પડે બુરુ-ખાંડ અને એલચીનો ભૂકો નાખો. થાળીમાં ઘી લગાવી તે
પાથરી દો. ઠરે એટલે થોડું ઘી રેડો.
૩.તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠરે તેનાં ચકતાં કરો.
પોષકતા :આ મિષ્ટાનમાં ચણા ભળેલ છે, જેને આયુર્વેદિક ગ્રંથોમાં બળ અને પુષ્ટિ આપનાર તથા કાંતિ અને વર્ણ સુધારનાર ગણ્યા છે
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
