Category Articles: Gujarati

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ છ વ્યક્તિના મૃત્યુઃ રેતમાખી કરડવાથી ખેંચ અને ઉંચો તાવ આવે છે

July 15, 2024
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ છ વ્યક્તિના મૃત્યુઃ રેતમાખી કરડવાથી ખેંચ અને ઉંચો તાવ આવે છે

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના એક વિસ્તારમાં નોંધાયેલા તાજેતરના ચાંદીપુરા વાયરસના કેટલાક કેસના સંદર્ભે આજે રાજ્યના આરોગ્ય મંત્રીએ આ રોગ વિશે કેટલીક માહિતી આપી હતી. જે મુજબ ચાંદીપુરા કોઇ નવો વ...Read More

ગુજરાતમાં ૭ જુલાઈ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ, અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે

July 03, 2024
ગુજરાતમાં ૭ જુલાઈ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની  ૧૩૬ રથયાત્રાઓ, અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે

ગાંધીનગરઃગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આ વર્�...Read More

અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરશે ગુજરાત સરકારઃ આગામી છ મહિનામાં જાહેરાતો પ્રસિદ્ધ થશે

July 03, 2024
અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરશે ગુજરાત સરકારઃ આગામી છ મહિનામાં જાહેરાતો પ્રસિદ્ધ થશે

ગાંધીનગરઃ આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર...Read More

GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ૧થી ૬ જુલાઈ સુધી ખુલ્લું મૂકાશે: રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

June 29, 2024

ગાંધીનગરઃ રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS - �...Read More

રિલાયન્સ જીયોએ નવા અનલિમિટેડ પ્લાન્સ જાહેર કર્યા, 3 જુલાઇથી થશે અમલ, નવી એપ્સ પણ રજૂ કરી જે એક વર્ષ માટે મફત હશે

June 28, 2024
રિલાયન્સ જીયોએ નવા અનલિમિટેડ પ્લાન્સ જાહેર કર્યા, 3 જુલાઇથી થશે અમલ, નવી એપ્સ પણ રજૂ કરી જે એક વર્ષ માટે મફત હશે

મુંબઈ: જિયોએ આજે​​ તેના નવા અનલિમિટેડ પ્લાન્સની જાહેરાત કરી હતી. જિયોભારત/જિયોફોન ગ્રાહકો માટે વર્તમાન ટેરિફ જારી રહેશે. જિયો ટ્રૂ 5G સાથે - વિશ્વમાં આટલા વિશાળ સ્તરે અત્યાર સુધીના સૌથી ઝડપ�...Read More

ગાંધીનગરમાં વગર પરવાને એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી પકડાઇ

June 25, 2024
ગાંધીનગરમાં વગર પરવાને એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી પકડાઇ

ગાંધીનગરઃ રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના વાય. જી. દરજી. �...Read More

નમો લક્ષ્મી યોજના હેઠળ 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓની અરજી માન્યઃ બેંક ખાતામાં DBT દ્વારા જમા થશે રુપિયા

June 25, 2024

ગાંધીનગરઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ મા...Read More

ગુજરાતની ભવિષ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા GMDC and GUVNL વચ્ચે કરાર

June 25, 2024
ગુજરાતની ભવિષ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા GMDC and GUVNL વચ્ચે કરાર

ગાંધીનગરઃ રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા ૫ વર્ષો દરમિયાન ૬% થી વધુના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૪૫૪૪ મેગાવોટની મહત્તમ વીજ માં�...Read More

વર્ષ ૨૦૧૧થી અમલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઈ ઉમેરાઇ

June 25, 2024
વર્ષ ૨૦૧૧થી અમલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઈ ઉમેરાઇ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં...Read More

૨૦૦ કિમી લાંબા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ ૪૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરાશે

June 25, 2024
૨૦૦ કિમી લાંબા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ  ૪૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ...Read More