મોરબીની સિવિલ હોસ્પિટલ અંગે ફેલાવાતા ફેક ન્યૂઝની સચ્ચાઈ

મોરબીઃ મોરબીની સિવિલ હોસ્પિટલ અંગે સતત ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે ત્યારે છેવટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ડૉ. હસન સફીન દ્વારા દર્દીના જમણા પગના પાટા અંગે જે કહેવામાં આવ્યું છે તેની હકીકત એ છે કે, દર્દીના જમણા પગમાં પાટા અંગેનો નિર્ણય મોરબીની સિવિલ હોસ્પિટલના સક્ષમ ઓર્થોપેડિક ડૉક્ટર લેવામાં આવ્યો હતો.

@HasanSafin tweeted about a patient where right knee has been covered by small bandage & compared with above knee slab picture of same patient

This decision was taken by competent orthopedician of the civil hosp. morbi after carefully & diligently studying progress of the patient. @GujHFWDept https://twitter.com/GujHFWDept/status/1587457638157414401?t=kIO5IhNWeVLYNbvpuwsDYQ&s=19

દેખીતું છે કે જો ફરજ પરના ડૉક્ટરોનો ફેરફારની, પાટો બદલવાની જરૂર લાગે તો એ કરે અને એમ કજ કરવામાં આવ્યું છે, તેમાં કશું ખોટું થયું નથી.

Obviously if the concerned doctors feels that some changes are to be required & additional bandaging/additional splintage is required so according treating doctor changed bandaging and there is nothing peculiar/wrong practice about it. It was not done for any show purpose. @GujHFWDept https://twitter.com/GujHFWDept/status/1587457641785491456

દર્દીની સારવારમાં પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જરૂર મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. (ડૉ. હસનનુ) ટ્વિટ પ્રજાને ગેરમાર્ગે દોરનારું છે. https://twitter.com/GujHFWDept/status/1587457645136744449

અભિનવ પાંડે @Abhinav_Pan એ પણ જે દર્દીના પાટા વિશે અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે તેની મુલાકાત લઇને વીડિયો જારી કર્યો છે – https://twitter.com/Abhinav_Pan/status/1587490801579626497

જેમાં દર્દી સાથે વાત કરીને સાચી વાત રજૂ કરવામાં આવી છે.

@Abhinav_Pan PM मोदी आज मोरबी में एक मरीज़ से मिले। जिसकी पट्टी और प्लास्टर वाली दो तस्वीर के सहारे फ़र्ज़ी मरीज़ साबित करने की कोशिश की गई। ये सरासर गलत है।इनका नाम अश्विन है। पहले पट्टी बंधी थी,एक्सरे के बाद प्लास्टर लगा।जो बेसिक है।हमारी टीम से बेड नंबर का सच भी बताया।

@Abhinav_Pan एक व्यक्ति घायल है, दर्द में है। मौत के मुँह से वापस आया है। उसकी तस्वीर का इस्तेमाल पॉलिटिकल एजेंडे के लिए क़तई नहीं किया जाना चाहिए। हमने इस पर पूरी रिपोर्ट तैयार की है।

देखिए पूरा सच पता लग जाएगा https://www.youtube.com/watch?v=IZyGob2MrxU&ab_channel=TheLallantop

આ ઉપરાંત દર્દીના બેડ નંબર વિશે પણ અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે અંગે પણ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ફેક ન્યૂઝમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દર્દીને બાળકોના વોર્ડમાં ખસેડી દેવામાં આવ્યો કેમ કે માત્ર એ એક વોર્ડ જ ચોખ્ખો હતો.

આ બાબતની હકીકત એ છે કે 30મી ઑક્ટોબરે સાંજે ઘટના બની ત્યારે સિવિલમાં લાવવામાં ત્યારે તમામને પહેલા માળે પિડિયાટ્રીક, સર્જીકલ તેમજ ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

@GujHFWDept The claim that, ‘adult patient admitted in children’s ward as only these rooms were clean’ is wrong❌

Check the reality 👇👇

Image

દેશ ગુજરાત

તાજેતર ના લેખો