Category Articles: Gujarati

“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી

August 25, 2026
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી

અમદાવાદના 58 વર્ષીય રમેશભાઈ પટેલ (નામ બદલેલ છે) માટે કેન્સરનું નિદાન જીવનને એક ક્ષણમાં બદલી નાખનાર સમાચાર હતા. નિદાન બાદ સૌથી મોટો પ્રશ્ન રોગ વિશે નહોતો, પરંતુ આગળની સારવાર અંગે હતો. “સર્જરી ...Read More

ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે

August 14, 2026

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬થી ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ઇસ્યુ કરવાની, તેની ચૂકવણી કરવ...Read More

ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો

August 10, 2026
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. આ ભારતની મોટી બહુહેતુક યોજનાઓમાંથી એક છે.તાપી નદી પર નિર્મિત આ યોજના બે તબક...Read More

ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ

July 16, 2026

અમદાવાદ: મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ-સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની યોજના અન્વયે આર્મીમાં જોડાવા ઈચ્છુક પુરુષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન કરવા...Read More

સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.

July 09, 2026

પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા માન. મુખ્યમંત્રીએ તંત્રવાહકોને તાકીદ કરી * જનપ્રતિનિધિઓ અને અધિકાર...Read More

અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

July 04, 2026
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

અમદાવાદ: યાત્રીઓને સુરક્ષિત, સમયબદ્ધ અને વિશ્વાસપાત્ર રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા તથા રેલવે સંચાલનને અત્યાધુનિક ટેકનિકથી સુદ્રઢ બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એક વધુ મહત્વ...Read More

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન

June 13, 2026
કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન

અમદાવાદ : નાનાં બાળકોની જિજ્ઞાસા ઘણી વખત ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી જ એક ગંભીર અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે, જેમાં ઘરે રમત રમતા સાબુ બનાવવા માટે વપરાતા કેમિકલનું પાણી પી જવાથી માત...Read More

ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ

June 07, 2026
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં ઓક્ટોબર-2020માં “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. NFSU એ ગુજરાતની અને ...Read More

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર

May 28, 2026
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર

સુરત: સુરત મહાનગર પાલિકાના મા. મ્યુનિ કમિશનર શ્રી નાગરાજન એમ., IAS, અને શ્રી મુકેશ નવલ, ડેપ્યુટી જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા દ્વારા 27 મે 2026 ના રોજ MOU હસ્તાક્ષરિત કરવામાં આવેલ છે, સુરત મ્યુનિસિપલ કો...Read More

AMC દ્વારા તળાવોનું ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની મહાયોજના શરૂ

May 27, 2026
AMC દ્વારા તળાવોનું ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની મહાયોજના શરૂ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં અર્બન ફ્લડિંગની સમસ્યાના કાયમી અને વૈજ્ઞાનિક નિરાકરણ માટે પૂર્વ વિસ્તારમાં આવેલા તળાવોનું ઇન્ટરલિંકિં...Read More