સુરતમાં બી.યુ વિનાની વધુ મિલકતો સીલ; જુઓ આજની યાદી
May 31, 2024
આજ તા. ૩૧/૦પ/ર૦ર૪ના રોજ સુરત મહાનગરપાલિકા ઘ્વારા જાહેર સલામતીને ઘ્યાને લઇ સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ મોલ,શોપીંગ સેન્ટર,ટેક્ષટાઇલ માર્કેટ, કોમર્શિયલ, એજયુકેશન ઇન્સ્ટીટયુટ,ટયુશન કલાસ,રેસ્ટોરન્ટ,બેંકવેટ હોલ,ટેમ્પરરી સ્ટ્રકચર,સિનેમા હોલ,મલ્ટીપ્લેક્ષ અને હોસ્પિટલ વિગેરે જેવી મિલકતોનું ઇન્સ્પેકશન કરી બી.યુ.સી વિનાની મિલકતોને તાકીદની અસરથી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વરાછા ઝોન-એ
– સેવન સ્ટાર સ્કુલ
– પી.વી. મોર્ડન સ્કુલ
– શીરવી નેશનલ ઇંગ્સીશ સ્કુલ
– તિલક વિધ્યાલય
– પ્રેરણા વિધ્યાલય
– જ્ઞાનગંગા ગ્લોબલ વિધ્યાલય
વરાછા ઝોન-બી
– ફલાવરવેલી પ્રિ- સ્કુલ
– વેંદાત કલાસીસ
– વચનામૃત કલાસીસ
– ઉડાન જુ. પ્રિ -સ્કુલ
ઉધના ઝોન – એ
– ગેમ મલ્ટીપ્લેક્ષ ગોવાલક રોડ
ઉધના ઝોન -બી
– શ્રીજી કલીનીક એન્ડ નર્સીંગ હોમ
– અશોકા ઇન્ટરનેશનલ સ્કુલ
– જેક એન્ડ નીલ ઇંગ્લીશ સ્કુલ
– ભારત ચિલ્ડ્રન્સ એકેડમી
– એ.બી.ડી. સ્કુલ
– શ્રી રામચંદ્ર દુબે હિન્દી વિધ્યાલય
– સદગુરૂ હિન્દી વિધ્યાલય
– રાજસ્થાન વિધ્યાલય
– ઓસ્કર ચિલ્ડ્રન સ્કુલ
– જીવન દીપ ઇંગ્લીશ સકુલ
– મનોજ વિરેન્દ્રપ્રતાપસિંહ ઇંગ્લીશ એકેડમી
– સાંઇ ઇન્ટરનેશનલ સ્કુલ
– ડિસન્ટ કલાસ છોટા સ્કુલ
– સુપર કલાસીસ
– માય છોટા સ્કુલ
– હોટલ રેસ્ટ ઝોન
– આર્શીવાદ રેસ્ટોરન્ટ
– સુમિત હોટલ
અઠવા ઝોન
– જૈન નર્સીંગ હોમ
– પાર્ક નર્સીંગ હોમ
– સુભાષ શાહ એન્ડ એસોસીએટ કોમર્શિયલ
– કાફે ડી મીટ રેસ્ટોરન્ટ
– પીસ કોસ રેસ્ટોરન્ટ
રાંદેર ઝોન
– MUSCLE FACTORY GYM
– ALTESANI JUNIOURS
લિંબાયત ઝોન
– ગ્રેસ જનરલ હોસ્પિટલ
– બ્રિજ કોર્શ હોસ્પિટલ
– એમ. વાય હોસ્પિટલ
– પકંજ હોસ્પિટલ
– ઋતા જનરલ હોસ્પિટલ
– સેવન હીલ્સ સ્કુલ
– ન્યુ. મોર્ડન ઇંગ્લીશ સ્કુલ
– ધ ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ
– રાજમહલ મોલ ,બેઝમેન્ટ સ્ક્રેપ અને વેલ્ડીંગ ગોડાઉન
– મધુરમ મલ્ટી પ્લેક્ષ
– વંડર પ્રાઇમ સિનેમા
કતારગામ ઝોન
– ટેક્ષા ટાયર (ગેરેજ)
– BGAUSSBGAUSS (ઈ-બાઈક શો રૂમ )
– હર્ષ ફેશન એમ્રોડરી મશીન
– ખોડીયાર પેકેજીંગ બોક્ષ એન્ડ મટીરીયલ્સ
– ડાયનામિક ઈમ્પોટઁ એન્ડ એક્ષપોર્ટ
– હિર ગોડાઉન
– પરચેસ ઝોન ગોડાઉન
– NDASNDAS ગોડાઉન
– ટી.પી.સ્કીમ નં. ૩૫ રે.સ નં. ૪૩/૨ ફા.પ્લોટ નં.૫૭ પૈકી :- શેડ નં. ૭, ૮, ૨ ગોડાઉન,
– શેડ નં.૧ બી ફોર બેકર્સ બેકરી
– સેવન હોર્સ ગોડાઉન
– રાધીકા સ્વીટ એન્ડ ફરસાણ
– હિતેશ હેર પાર્લર
– જલા સાંઈ માર્કેટિંગ
– પટેલ પાન એન્ડ કોલ્ડડ્રીંક્સ
– પટેલ ફેશન
– પટેલ બિલ્ડ માટઁ
– વિશ્વકર્માં ફેબ્રીકેશન
– હર્ષદભાઈ ભંગારવાલા
– અમર ક્રિએશન
– શિવ એમ્બ્રોડરી
– માધવ એમ્બ્રોડરી
– કપીરાજ ક્રિએશન
– ૩,૪,૨૫,૨૬,૨૭ એમ્બ્રોટેક પાર્ક
– સોમનાથ કાર સર્વિસ
– વુડ,સ્વામિનારાયણ, ગુરુકુલની બાજુમાં
– સન રાઈઝ ઢોસા
– ગણેશ આલુપુરી એન્ડ રસાવાળા ખમણ (લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે)
– ગોલ્ડન બિલ્ટરો
– યમ્મી ટમ્મી
– ચારકોલ ઢોસા
– શ્રીજી રેસ્ટોરન્ટ
– ગણેશ આલુપુરી એન્ડ રસાવાળા ખમણ
– પટેલ સ્વીટ એન્ડ કેટરસઁ
– સ્વસ્તિક નર્સરી
– કાવ્યા હોસ્પિટલ
સેન્ટ્રલ ઝોન
– ભાગા તળાવ શોપિંગ સેન્ટર વોર્ડ નં. ૧૦ નોંધ નં ૨૫૦૮ થી ૨૫૦૧૫ દુકાન ૨ દુકાન ૭
– વાણીયા શેરી કોર્મશિયલ દુકાન વોર્ડ નં. ૦૬ નોંધ નં ૨૦૬૭ દુકાન ૨
– સ્વામિનારાયણની ચાલ પાસે વોર્ડ નં. ૦૬ નોંધ નં ૨૬૫૫/ બ દુકાન ૫
– ગલેમંડી રોડ વોર્ડ નં. ૦૬ નોંધ નં ૧૮૨ દુકાન ૨
– વાણીયા શેરી વોર્ડ નં. ૦૬ નોંધ નં ૨૦૭૩૭૪૨૮૬૬ દુકાન ૧
– ડાંગી શેરી દિલ્હી ગેટ વોર્ડ નં. ૦૭ નોંધ નં ૪૮૫૨
– ટોરેન્ટ પાવરની સામે રાજમાર્ગ વોર્ડ નં. ૦૬ નોંધ નં ૪૫૩૯/ H / ૪ / દુકાન ૬
– સ્વામિનારાયણની ચાલની સામે વોર્ડ નં. ૦૭ નોંધ નં ૩૮૭૭ દુકાન ૪
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય