Montek Singh Ahluwalia’s IIM Ahmedabad Speech(Mp3)
March 30, 2008
Ahmedabad, DeshGujarat
It was a 2008’s convocation ceremony evening at Asia’s premier management school, Indian institute of Management (IIM) Ahmedabad. Mr. Montek Singh Ahluwalia, India’s eminent economist and vice chairman of India’s planning commission was chief guest at this occasion. Here is a core and interesting 9 minutes part of Mr. Ahluwalia’s convocation address.
અમદાવાદ, દેશગુજરાત
અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં વર્ષ ૨૦૦૮ના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ આ વખતે ભારતના જાણીતા અર્થશાસ્ત્રી અને આયોજન પંચના ઉપાધ્યક્ષ તથા વડાપ્રધાન મનમોહનસિંહના નજદીકી એવા મોન્ટેક સિંઘ આહલુવાલિયા હતા. શ્રી મોન્ટેકસિંઘ આહલુવાલિયાના પદવીદાન સમારંભના આખા સંબોધનમાંથી નવ મિનીટનો મહત્વનો ભાગ અહીં પ્રસ્તુત છે કે જેમાં તેમણે ભારતના અર્થતંત્રનું વર્તમાન અને ભૂતકાળની સરખામણી કરી છે. ઉપરાંત સરકારી તંત્રમાં આજે શું કરવાની જરૂર છે અને કઈ રીતે તેની પણ માંડીને વાત કરી છે.

IIMA- IIM-Ahmedabad-Indian Institute of management-Ahmedabad-Gujarat-India







🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- RTE Admissions 2026-27 Begin Today in Gujarat, Over 84,000 Seats Available
- Mava Spitting Menace: Surat Diamond Bourse Imposes Strict Ban
- Ahmedabad Records Cooler Day After Showers; Temperatures Drop Below Normal
- Udhna – Brahmapur Amrit Bharat Express to Run Daily, Railways Approves Frequency Hike
- Iranian Crude Tanker Bound for Gujarat Changes Course to China
