Havve bahu thayu, shanti rakho, shanti rakho: Swami Sachchidanand(Video)
August 26, 2015
Anand
Swami Sachidanand at Dantali ashram in central Gujarat makes appeal for peace to rioting Patidars ( Patels )
જે ગુજરાત છેલ્લા બાર વર્ષથી પોતાને ત્યાં કરફ્યુ જેવી કોઇ વસ્તુ લાગુ પડાતી નથી તેનું ગૌરવ લઇ રહ્યું હતું તે ગુજરાત આજે ભડકે બળી રહ્યું છે તે જાણીને કોઇ પણ સ્વાભિુમાની ગુજરાતીને આઘાત લાગ્યા વગર રહેશે નહીં.
વધુ દુઃખની વાત તો એ છે કે ગુજરાતમાં જે સૌથી વધુ શાંતિપ્રિય ગણાતી પ્રજા, એ પ્રજા જ જો કાયદો હાથમાં લે, અને ગમે તેવું વર્તન કરવા લાગે, સરકારી બસો અને બીજી બધી મિલકતોને નુકસાન પહોંચાડે અને એનું જાણતા અજાણતા પણ નાનું મોટું રાજકીય સ્વરૃપ ધારણ કરાવે ત્યારે તો આ બહુ જ આઘાતજનક વાત કહેવાય. એટલે ગુજરાતની તમામ પ્રજાને અને ખાસ કરીને આંદોલન કરનારા ભાઇ બહેનોને મારી અપીલ છે કે હવે બસ થયું હવે બહુ થયું. આપણે બંધારણના ચીંધેલા માર્ગે આગળ વધવાનું છે અને આ પ્રોસેસ બહુ લાંબી છે. ફરીથી મારી સૌને અપીલ છે કે હવે શાંતિ રાખો, શાંતિ રાખો અને શાંતિ રાખો.
– DeshGujarat
Related Stories
Recent Stories
- Two laborers injured in blast in Zydex company in Padra
- Fire breaks out at ISKON Platinum residential high-rise in Bopal
- 4.2 magnitude tremor felt in parts of North Gujarat
- HM Amit Shah likely to visit Gujarat on Nov 18-19
- University of Wollongong India opens India campus in GIFT City
- Children’s Day: Reliance Foundation’s annual ‘Kahani Kala Khushi’ begins
- NHSRCL shares progress on construction of bullet train stations in Gujarat