અમદાવાદમાં ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમ પ્રવેશ-2024 અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે
May 28, 2024
અમદાવાદ : ધોરણ-10 પછી પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે, એ માટે સરકારી પોલીટેક્નિક કેમ્પસ, આંબાવાડી – અમદાવાદ ખાતે પ્રવેશ જાગૃતિ કાર્યક્રમનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. 06/06/2024ના રોજ સમયઃ સવારે 11:30 કલાકે આંબાવાડી ખાતે આવેલા સરકારી પોલિટેક્નિક પરિસર ખાતે યોજાશે, એવું આચાર્યશ્રી, સરકારી પોલીટેક્નિક પરિસર, આંબાવાડી – અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય