GSRTC AC Volvo buses to Prayagraj Maha Kumbh from Vadodara, Surat, Rajkot from February 4; Online booking starts Today

Gandhinagar: The Government of Gujarat has announced the launching of five more bus services to Prayagraj Maha Kumbh Mela with effect from February 4. The new buses will start from Ahmedabad, Surat, Vadodara and Rajkot. Ministef of State for Transport, Harsh Sanghavi today made this announcement on behalf of the Gujarat State Road Transport Corporation (GSRTC), a Gujarat government arm which would operate these buses.

While one bus to Prayagraj is already operational from Ahmedabad since 27 January, the city will get another bus to Prayagraj from February 4. It means, there will be two buses operational on Ahmedabad – Prayagraj route.

Addressing the long pending demand to start Surat – Prayagraj bus service, the Gujarat government has decided to put two buses on Surat – Prayagraj route from February 4. Lok Sabha member from Surat, Mukesh Dalal had in a letter to the Minister of State for Transport, Harsh Sanghavi demanded Surat – Prayagraj bus service.

The buses from Surat and Rajkot will take night-halt at Baran (Madhya Pradesh border) on first and third nights. The buses from Ahmedabad and Vadodara will halt at Shivpuri in Madhya Pradesh on the first and third nights of journey.

The passengers of all five buses will need to make arrangement of their stay at Prayagraj on their own. Per person package charges from Ahmedabad is Rs. 78,00, from Surat Rs. 8,300, from Vadodara Rs. 8,200 and from Rajkot Rs. 8,800.

Online booking for these buses will start on 2nd February 2025 on GSRTC.in website from 5 pm. It’s worth noting that allready operational one bus service of GSRTC between Ahmedabad and Vadodara is fully booked upto the end of the Maha Kumbh mela. The package of already operational bus has stay facility at Gujarat government’s pavilion in Prayagraj included. However for another five buses to be operational from February 4, the stay facility at Prayagraj is excluded, as many pilgrims would like to arrange their stay in proximity to their destination of holy bath. Number of Gujarat based saints and ashrams offer free halt and meal facility in Prayagraj. Due to extensively long distance, the buses would take night halts in Madhya Pradesh based facility arranged by GSRTC. DeshGujarat

ુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

તથા

ગુજરાત પ્રવાસન નિગમ લી.

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લઇ તા.૨૭મી જાન્યુઆરીથી ગુજરાત એસ.ટી નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે રાત્રિ / દિવસનું પેકેજ બનાવી અમદાવાથી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવેલ છે.

આ સેવાને શરુ થયાને ખુબજ સારો પ્રતિસાદ મળેલ હોઈ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.

  • તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.

  • સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP – Border) મુકામે કરવામા આવનાર છે.

  • અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામા આવનાર છે.

  • શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.

  • પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવેલ છે.

  • તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યા બાદ એસ.ટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી ઓનલાઈન બુકિંગ થઇ શકશે.

અમદાવાદ થી પ્રસ્થાન થનાર બસોનું સમય પત્રક

દિવસ

સમય

વિગત

રાત્રી રોકાણ

દિવસ

સવારે ૦૬:૦૦ કલાકે

અમદાવાદરાણીપ થી પ્રસ્થાન.

સાંજે ૦૬:૦૦ કલાકે

બસ શિવપુરી (MP) પહોચશે

(વાયા ઉદેપુર – કોટા)

શિવપુરી (MP)

દિવસ

સવારે ૦૬:૦૦ કલાકે

શિવપુરી (MP) થી પ્રસ્થાન

સાંજે ૦૬:૦૦ કલાકે

પ્રયાગરાજ આગમન

પ્રયાગરાજ

દિવસ – ૨ ના આગમનથી દિવસ – ૩ ના પ્રસ્થાન સુધી

પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત

(પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે)

દિવસ – ૩

બપોરે ૧:૦૦ કલાકે

પ્રયાગરાજ થી પ્રસ્થાન

રાત્રે ૧૨:૦૦ કલાકે

બસ શિવપુરી (MP) પહોચશે

શિવપુરી (MP)

દિવસ – ૪

સવારે ૦૬:૦૦ કલાકે

શિવપુરી (MP) થી પ્રસ્થાન

સાંજે ૦૭:૦૦ કલાકે

અમદાવાદ પરત

—-

વડોદરા થી પ્રસ્થાન થનાર બસોનું સમય પત્રક

દિવસ

સમય

વિગત

રાત્રી રોકાણ

દિવસ

સવારે ૦૬:૦૦ કલાકે

વડોદરા બસ સ્ટેન્ડથી પ્રસ્થાન.

સાંજે ૦૮:૦૦ કલાકે

બસ શિવપુરી (MP) પહોચશે

(વાયા ઉદેપુર – કોટા)

શિવપુરી (MP)

દિવસ

સવારે ૦૬:૦૦ કલાકે

શિવપુરી (MP) થી પ્રસ્થાન

સાંજે ૦૬:૦૦ કલાકે

પ્રયાગરાજ આગમન

પ્રયાગરાજ

દિવસ – ૨ ના આગમનથી દિવસ – ૩ ના પ્રસ્થાન સુધી

પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત

(પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે)

દિવસ – ૩

બપોરે ૧:૦૦ કલાકે

પ્રયાગરાજ થી પ્રસ્થાન

રાત્રે ૧૨:૦૦ કલાકે

બસ શિવપુરી (MP) પહોચશે

શિવપુરી (MP)

દિવસ – ૪

સવારે ૦૬:૦૦ કલાકે

શિવપુરી (MP) થી પ્રસ્થાન

સાંજે ૦૯:૦૦ કલાકે

વડોદરા પરત

—-

નોંધ : રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યની જનતા પવિત્ર મહાકુંભનો લાભ લઇ શકે તે માટે નમ્ર પ્રયાસ કરેલ છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.

સુરત થી પ્રસ્થાન થનાર બસોનું સમય પત્રક

દિવસ

સમય

વિગત

રાત્રી રોકાણ

દિવસ

સવારે ૦૬:૦૦ કલાક

સુરત બસ સ્ટેન્ડથી પ્રસ્થાન.

સાંજે ૦૮:૦૦ કલાકે

બસ બારણ (MP) પહોચશે

(વાયા ગોધરા – ભારત માળા હાઇવે)

બારણ (MP-Border)

દિવસ

સવારે ૦૬:૦૦ કલાક

બારણ (MP) થી પ્રસ્થાન

સાંજે ૦૭:૦૦ કલાક

પ્રયાગરાજ આગમન

પ્રયાગરાજ

દિવસ – ૨ ના આગમનથી દિવસ – ૩ ના પ્રસ્થાન સુધી

પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત

(પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે)

દિવસ – ૩

બપોરે ૧:૦૦ કલાક

પ્રયાગરાજ થી પ્રસ્થાન

રાત્રે ૩:૦૦ કલાક

બસ બારણ (MP) પહોચશે

બારણ (MP Border)

દિવસ – ૪

બપોરે ૧૨:૦૦ કલાક

બારણ (MP) થી પ્રસ્થાન

રાત્રે ૧૨: ૦૦ કલાક

સુરત પરત

—-

રાજકોટ થી પ્રસ્થાન થનાર બસોનું સમય પત્રક

દિવસ

સમય

વિગત

રાત્રી રોકાણ

દિવસ

સવારે ૦૫:૦૦ કલાક

રાજકોટ બસ સ્ટેન્ડથી પ્રસ્થાન.

સાંજે ૦૮:૦૦ કલાક

બસ બારણ (MP) પહોચશે બારણ (MP Border)

દિવસ

સવારે ૦૬:૦૦ કલાક

બારણ (MP) થી પ્રસ્થાન

સાંજે ૦૭:૦૦ કલાક

પ્રયાગરાજ આગમન

પ્રયાગરાજ

દિવસ – ૨ ના આગમનથી દિવસ – ૩ ના પ્રસ્થાન સુધી

પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત

(પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે)

દિવસ – ૩

બપોરે ૧:૦૦ કલાક

પ્રયાગરાજ થી પ્રસ્થાન

રાત્રે ૩:૦૦ કલાક

બસ બારણ (MP) પહોચશે

બારણ (MP Border)

દિવસ – ૪

બપોરે ૧૨:૦૦ કલાક

બારણ (MP) થી પ્રસ્થાન

રાત્રે ૨: ૦૦ કલાક

રાજકોટ પરત

—-

નોંધ : રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યની જનતા પવિત્ર મહાકુંભનો લાભ લઇ શકે તે માટે નમ્ર પ્રયાસ કરેલ છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.