Gujarat govt waives upto 80% stamp duty on property transfers within societies

Gandhinagar: In a big relief for Gujarat’s middle-class families, Chief Minister Bhupendra Patel has cleared an important revenue-related decision. According to this decision, in cases where societies, associations, and non-trading corporations carry out property transfers through allotment letters or share certificates, up to 80% of the payable duty will be waived. Thus, only about 20% of the original duty amount will be collected. This exemption will be granted under Section 9(a) of the Gujarat Stamp Act, 1958.

Due to provisions introduced by the state government’s Revenue Department under the Stamp Act, the financial burden that previously fell on the middle class in such transfer cases will now be significantly reduced.

As per this decision, only an amount equal to 20% of the original duty, along with applicable penalties, will now be recovered.

By reducing the originally payable stamp duty, the state government ensures that the total amount paid—including any penalties—will not exceed what was earlier payable as duty alone in property-related matters.

It is important to note that the provisions to be issued under the notification pursuant to this decision will apply exclusively to transfers carried out through allotment letters and share certificates by societies, associations, and non-trading corporations. DeshGujarat

*****

સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી ૮૦ ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમ માં કરેલી જોગવાઈઓ ના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલી ના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે હવે મૂળ ડયુટી ના ૨૦ ટકા તથા દંડ ની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.