The Most Famous and Popular Gujarati Holi Song(Mp3)

dakor.jpg


Click on “Play” symbol in above player to listen to the track

Download this Audio

This is surely the most famous Holi song in Gujarati language. This song is sung by Vadodara based very famous Navratri singer Shri Atul Purohit. In this song not only Holi festival but the month of Fagan, flowers of Kesuda are honored too. Beautiful song with beautiful lyrics.

ગુજરાતી ભાષાનું હોળીનું સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ગીત “ફાગણ ફોરમતો આવ્યો” અહીં હોળીના તહેવાર નિમિત્તે પ્રસ્તુત છે. પહેલી જ વખત સાંભળતા ગમી જાય એવા આ ગીતમાં ફાગણ મહિનાનો મહિમા ગવાયો છે, ફાગણના રાજ્જા કેસૂડાના ફૂલનો મહિમા ગવાયો છે અને ફાગણના સરતાજ દિવસ હોળીનો પણ મહિમા ગવાયો છે. વડોદરાના ધી ગ્રેટ ગાયક શ્રી અતુલ પુરોહિતના કંઠે સાંભળો “ફાગણ ફોરમતો આવ્યો”