પંજાબના “આમ આદમી” મુખ્યપ્રધાનના કાફલામાં કારનો વધારો થયો
September 28, 2022
ચંડીગઢઃ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે મુખ્યપ્રધાનના કાફલામાં વધારાની નવ (9) કાર જોડી છે.
મુખ્યપ્રધાન ભગવંત માનના કાફલામાં 42 કાર છે તેવો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થયો છે.
Previous #Punjab CMs had 33 cars in their cavalcade during their tenure.@AamAadmiParty's CM @BhagwantMann has 42 cars
9 गाड़ियां क्या शराब ले कर चलतीं हैं साथ में मान साहब के लिए ?@ArvindKejriwal है कोई जवाब ? pic.twitter.com/lux7YnYg10
— Modi Bharosa (@ModiBharosa) September 28, 2022
આરટીઆઈમાં મળેલા જવાબ અનુસાર 2007થી 2021 સુધી પંજાબમાં જે સરકારો હતી તેના મુખ્યપ્રધાનના કાફલામાં 33 કાર હતી. અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકાર સત્તા પર આવ્યા પછી મુખ્યપ્રધાનના કાફલામાં હાલ 42 કાર છે. જોકે વચ્ચેના નવ મહિનાના ગાળામાં પંજાબના તે સમયના કોંગ્રેસના મુખ્યપ્રધાન ચન્નીના કાફલામાં કારની સંખ્યા 33ને બદલે વધારીને 39 કરવામાં આવી હતી, પરંતુ ભગવંત માને તો તેમાં પણ વધારો કરીને સંખ્યા 42 કરી દીધી છે.
ટ્વિટર યુઝરે આ અંગે અરવિંદ કેજરીવાલને ટૅક કરીને પૂછ્યું છે કે, તમારી પાસે આ બાબતનો શો જવાબ છે?
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
