હિંદુ શબ્દનો અર્થ બહુ જ ગંદો છે, ક્યાંકનો ધર્મ અમારા પર નાખી જબરજસ્તી કરી રહ્યા છોઃ કર્ણાટક કોંગ્રેસના કાર્યાધ્યક્ષ
November 07, 2022
બેંગલૂરૂઃ કર્ણાટક કોંગ્રેસના કાર્યાધ્યક્ષ અને ધારાસભ્ય સતીશ જારકીહોલી તેમના હિંદુઓ માટે આપેલા નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે. આ નિવેદનનો વિડિયો પણ ખૂબ વાયર થઇ રહ્યો છે અને કોંગ્રેસી નેતાની ટિપ્પણી ટીકાને પાત્ર બની રહી છે. કોંગ્રેસી નેતાએ હિંદુ શબ્દનો અર્થ બહુ જ ગંદો છે અને ક્યાંકનો ધર્મ, ક્યાંકનો શબ્દ માથે નાંખીને જબરજસ્તી કરી રહ્યા હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
જારકીહોલીએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે હિંદુ શબ્દ ક્યાંથી આવ્યો? એ શું આપણો છે? પર્શિયન છે તે, ઇરાન અને ઇરાક, ઉઝબેકીસ્તાનથી આવ્યા. તેમનો ભારત સાથે શું સંબંધ છે? તો તમારો કઇ રીતે થઇ ગયો હિંદુ? આની ચર્ચા થવી જોઇએ.
कर्नाटक प्रदेश कांग्रेस कमेटी के कार्याध्यक्ष सतीश जारकीहोली का ‘हिंदू’ को लेकर विवादास्पद बयान
– हिंदू ईरान और इराक़ से आए, उनका भारत से क्या रिश्ता है।
– हिंदू शब्द का मतलब बहुत ही गंदा है। pic.twitter.com/OuAtMwGWEg— Shubhankar Mishra (@shubhankrmishra) November 7, 2022
વોટસઅપ પર વિકિપિડિયા પર દેખો, પર્શિયન, ક્યાંથી આવ્યો આ શબ્દ? પછી તેને આટલો ઉપર કેમ બેસાડો છે? આપણો શબ્દ નથી.
કોંગ્રેસી નેતાએ એમ પણ કહ્યું કે પછી તેનો અર્થ કહીશ તો હિંદુ શબ્દનો અર્થ બહુ જ ગંદો છે. ક્યાંકનો ધર્મ, ક્યાંકનો શબ્દ અમારા પર નાખી જબરજસ્તી કરી રહ્યા છો. ચર્ચા થવી જોઇએ આની.
Why Congress leaders hate Hindus so much? pic.twitter.com/ooKGCYwkSv
— Ankur Singh (@iAnkurSingh) November 7, 2022
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
