ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 બીજા તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022  બીજા તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

 

  • મતદાનની તારીખ: 05-12-2022
  • મતદાનનો સમયઃ સવારે 08.00 થી સાંજે 05.00
  • કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 14 (ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)
  • કેટલી બેઠક માટે મતદાનઃ 93
  • કેટેગરીવાઈઝ બેઠકોઃ 74 જનરલ

06 અનુસુચિત જાતિ

13 અનુસુચિત જનજાતિ

 

  • કુલ ઉમેદવારોઃ 833

764 પુરૂષ ઉમેદવાર

69 મહિલા ઉમેદવાર

 

  • ઉમેદવારઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી વધુ ઉમેદવારો

49-બાપુનગર (29 ઉમેદવારો)

 

સૌથી ઓછા ઉમેદવારો

28-ઈડર (03 ઉમેદવારો)

 

  • રાજકિય પક્ષોઃ 61 રાજકીય પક્ષો

 

  • મતદારોઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર

49-બાપુનગર (2,07,461 મતદારો)

 

સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર

41-ઘાટલોડીયા (4,28,542 મતદારો)

 

  • વિસ્તારઃ કયો મોટો? કયો નાનો?:
  • સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર

51-દરિયાપુર (06 ચો.કિ.મી.)

 

સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર

16-રાધનપુર (2,544 ચો.કિ.મી)

 

  • કુલ મતદારો: 2,51,58,730

1,29,26,501 પુરૂષ મતદારો

1,22,31,335 મહિલા મતદારો અને

894 ત્રીજી જાતિના મતદારો

 

  • 18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328
  • 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 5,412
  • સેવા મતદારોઃ કુલ 18,271

17,607 પુરૂષ

664 મહિલા

 

  • NRI મતદારોઃ કુલ 660

505 પુરૂષ

155 મહિલાઓ

 

  • મતદાન સ્થળો: 14,975

2,904 શહેરી વિસ્તારોમાં અને

12,071 ગ્રામ્ય વિસ્તારોમાં

  • મતદાન મથકો: 26,409

8,533 શહેરી વિસ્તારોમાં અને

17,876 ગ્રામ્ય મતદાન મથકો

  • વિશિષ્ટ મતદાન મથકોઃ 93 મોડલ મતદાન મથકો

93  દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો

93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો

651 સખી મતદાન મથકો

14 યુવા સંચાલિત મતદાન મથકો

 

  • વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકોઃ 13,319 મતદાન મથકો

 

  • EVM-VVPAT: 37,432 BU,

36,157 CU અને

40,066 VVPAT

  • પાટણની 18-પાટણમાં 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ જ્યારે અમદાવાદના 47-નરોડામાં 17 ઉમેદવારો, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.

 

  • મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,13,325 કર્મચારી/અધિકારી

29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને

84,263 પોલીંગ સ્ટાફ

 

  • વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 14 જિલ્લાઓમાં
  • તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.