બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત
June 13, 2023
ગાંધીનગર: ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.
વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
1. અમદાવાદ – 079-27560511
2. અમરેલી – 02792-230735
3. આણંદ – 02692-243222
4. અરવલ્લી – 02774-250221
5. બનાસકાંઠા – 02742-250627
6. ભરૂચ – 02642-242300
7. ભાવનગર – 0278-2521554/55
8. બોટાદ – 02849-271340/41
9. છોટાઉદેપુર – 02669-233012/21
10. દાહોદ – 02673-239123
11. ડાંગ – 02631-220347
12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
13. ગાંધીનગર – 079-23256639
14. ગીર સોમનાથ – 02876-240063
15. જામનગર – 0288-2553404
16. જૂનાગઢ – 0285-2633446/2633448
17. ખેડા – 0268-2553356
18. કચ્છ – 02832-250923
19. મહીસાગર – 02674-252300
20. મહેસાણા – 02762-222220/222299
21. મોરબી – 02822-243300
22. નર્મદા – 02640-224001
23. નવસારી – 02637-259401
24. પંચમહાલ – 02672-242536
25. પાટણ – 02766-224830
26. પોરબંદર – 0286-2220800/801
27. રાજકોટ – 0281-2471573
28. સાબરકાંઠા – 02772-249039
29. સુરેન્દ્રનગર – 02752-283400
30. સુરત – 0261-2663200
31. તાપી – 02626-224460
32. વડોદરા – 0265-2427592
33. વલસાડ – 02632-243238
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
