ગુજરાત સરકાર દ્વારા સંગીત, નૃત્ય, નાટક અને લોકકલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર વિજેતા કલાકારોના નામોની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા સંગીત, નૃત્ય, નાટક અને લોકકલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર વિજેતા કલાકારોના નામોની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિત પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંગીત, નૃત્ય, નાટક અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર અને ગણનાપાત્ર પ્રદાન કરનાર ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કાર વર્ષ 2017-18, 2018-19, 2019-20 તથા 2021-22 માટે નીચે દર્શાવેલા કલાકારોની સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે જેમને ગૌરવ પુરસ્કાર પેટે રુપિયા 51,000, શાલ અને તામ્રપત્ર દ્વારા ખાસ સમારંભમાં સન્માનિત કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા સંગીત, નૃત્ય, નાટક અને લોકકલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર વિજેતા કલાકારોના નામોની જાહેરાત