સુરતમાં બીયુ અને ફાયર એનઓસીને લઇને સીલ થયેલા વધુ એકમોની યાદી
June 02, 2024
સુરત: તા.૦૧/૦૬/ર૦ર૪ના રોજ સુરત મહાનગરપાલિકા ઘ્વારા જાહેર સલામતીને ઘ્યાને લઇ સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ મોલ,શોપીંગ સેન્ટર,ટેક્ષટાઇલ માર્કેટ, કોમર્શિયલ, એજયુકેશન ઇન્સ્ટીટયુટ,ટયુશન કલાસ,રેસ્ટોરન્ટ,બેંકવેટ હોલ,ટેમ્પરરી સ્ટ્રકચર,સિનેમા હોલ,મલ્ટીપ્લેક્ષ અને હોસ્પિટલ વિગેરે જેવી મિલકતોનું ઇન્સ્પેકશન કરી બી.યુ.સી વિનાની મિલકતોને તાકીદની અસરથી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વરાછા ઝોન-એ
- સાગર ઈંગ્લીશ સ્કુલ
- પલક ઈંગ્લીશ સ્કુલ
વરાછા ઝોન-બી
- વાત્સલ્ય ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ
- વૈદિક બાલ વાટિકા
- સ્ટેપિંગ સ્ટોન્સ – ૩
ઉધના ઝોન – એ
- પહેલો માળ, છાબરા હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ
- સ્કાય ઇન્ટરનેશનલ સ્કુલ
- હેપપી જુનિયર્સ પબ્લિક સકુલ
- વાસુદેવ દુબે હિન્દી એન્ડ જી.આર.ડી. ઇગ્લીંશ સ્કુલ
- પૂર્ણિમા સિનેમા
ઉધના ઝોન -બી
- પરવરીશ ઇન્ટરનેશનલ પ્રી સ્કુલ
- કીડઝી પ્લે ગ્રુપ
- જ્ઞાનોદય વિધ્યાલય
- ભારતી હિંદી એવમ મરાઠી વિધ્યાલય
અઠવા ઝોન
- એબીકસ ગ્રુપ કંપની ધી પાર્ક બિલ્ડીંગ
- ક્રોસ લીંક હોટેલ ધી પાર્ક બિલ્ડીંગ
- ફલાફલ લવર્સ ધી પાર્ક બિલ્ડીંગ
- મેવાકો ધી પાર્ક બિલ્ડીંગ
- લા ટેરંજો ધી પાર્ક બિલ્ડીંગ
- ધી હેલ્ધી સટોરીસ ધી પાર્ક બિલ્ડીંગ
- ટોર્ક કાફે ધી પાર્ક બિલ્ડીંગ
- કુલર્સ બાર ધી પાર્ક બિલ્ડીંગ
- રવિસ કીચન ધી પાર્ક બિલ્ડીંગ
- ગ્રીની ધી પાર્ક બિલ્ડીંગ
- નાગપાલ ધી પાર્ક બિલ્ડીંગ
- ફેમીશ્ડ ધી પાર્ક બિલ્ડીંગ
- ક્રીમ સ્ટોરી ધી પાર્ક બિલ્ડીંગ
- કોપ્સટુભા ધી પાર્ક બિલ્ડીંગ
- મઢીની ખમણી ધી પાર્ક બિલ્ડીંગ
- ત્રિશીવ ચાઇનીજ કોર્નર ધી પાર્ક બિલ્ડીંગ
- ટેબલ ર૧ ધી પાર્ક બિલ્ડીંગ
- રાજકોટના ફેમસ આઝાદ ગોલાવાલા ધી પાર્ક બિલ્ડીંગ
- આઇ લવ બોબા ટી ધી પાર્ક બિલ્ડીંગ
- સુપુષ્ટી ધી પાર્ક બિલ્ડીંગ
- પટેલ આમલેટ ધી પાર્ક બિલ્ડીંગ
રાંદેર ઝોન
- લીઝાઝ મલ્ટી કયુઝીન રેસટોરન્ટ
- ચાય એન્ડ ચીલ્ડ
- પંજાબી ધાબા
લિંબાયત ઝોન
- અમરદીપ હોસ્પિટલ
- સુરત સર્જીકલ હોસ્પિટલ
- મધર હોસ્પિટલ
- કિરણ આદર્શ વિધ્યાલય
- શ્રી મા પાર્વતી વિધ્યાલય
- શોર્ટકટ ચાય
- સ્કેપ ગોડાઉન
- આર.કે.સ્કેપ ગોડાઉન
- સ્કેપ ગોડાઉન મહાપ્રભુનગર ૩
- સ્કેપ ગોડાઉન મદનપુરા
- સ્કેપ ગોડાઉન મહાપ્રભુનગર ૭
- સ્ટોલ બોક્ષ ક્રિકેટ
- સ્કેપ ગોડાઉન મહાપ્રભુનગર ૮
- સ્ટોલ
- ગોડાઉન શ્રીજી આર્કેડ ગોડાદરા
કતારગામ ઝોન
- એમ્બ્રોડરી મશીન ૭ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન ૧૩ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન ૪૭ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન ૪૮ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન ૪૦, ૪૧ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન ૪૯ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન પર,પ૩ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન પ૦,પ૧ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન પ૪,પપ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન પ૬,પ૭ એમ્બ્રોટેક પાર્ક
- એમ્બ્રોડરી મશીન ૧ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્બ્રોડરી મશીન ર૮,ર૯ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્બ્રોડરી મશીન ૮,૯,૧૦ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્બ્રોડરી મશીન ૧પ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્બ્રોડરી મશીન ર૧ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્બ્રોડરી મશીન ૧૯ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્ એમ્બ્રોડરી મશીન ર૦ ક્રિષ્ના એમ્બ્રો
- બ્રોડરી મશીન ૧૭ ક્રિષ્ના એમ્બ્રો
- એમ્બ્રોડરી મશીન ર૭ ક્રિષ્ના એમ્બ્રો
- કોમર્શિયલ દુકાન નં ૧,ર,૩,૪,પ,૬,૭,૮ ગંગાનગરની સામે સિંઘણપોર
- કોમર્શિયલ ગેરેજ ૧,ર,૩ ગંગાનગરની સામે સિંઘણપોર
- કોમર્શિયલ ૧,૧૧,ર૪ મંડપ સર્વિસ, ગંગાનગરની સામે સિંઘણપોર
- કોમર્શિયલ ર, સેનેટરી, ગંગાનગરની સામે સિંઘણપોર
- કોમર્શિયલ ગોડાઉન ૩,૪,પ,૭,૮,૯,૧૦, ૧ર,૧૩,૧૪,૧પ,૧૭, ૧૮,૧૯,ર૦,ર૧,રર,ર૩,રપ,ર૬,ર૭,ર૮,ર૯,૩૦,૩૧ ગંગાનગરની સામે સિંઘણપોર
- કોમર્શિયલ ૬,૧૬ ફેબ્રીકેશન, ગંગાનગરની સામે સિંઘણપોર
- બોમ્બે પાંઉભાજી
- પ્લસ ટયુશન કલાસ
- રચના ટયુશન કલાસ
સેન્ટ્રલ ઝોન
- વોર્ડ નં. ૭ નોંધ નં. ૧ર૬ર/બ/ર, મુસીબત પુરા વેડરોડ દુકાન ૧૯
- વોર્ડ નં. ૭ નોંધ નં. ૧ર૪૩, હોડી બંગલો દુકાન ર૮
- વોર્ડ નં. ૭ નોંધ નં. ૧ર૬ર/અ/ર/બ, હોડી બંગલો દુકાન ર૧
- વોર્ડ નં. ૮ નોંધ નં. ૪૬૧,૪૬ર,૪૬૩ નવસારી બજાર મેઇન રોડ દુકાન ૧, ટયુશન કલાસ ૧
- વોર્ડ નં. ૮ નોંધ નં. ૮૦,૮૧ નવસારી બજાર દુકાન ૧
- વોર્ડ નં. ૮ નોંધ નં. ૮ર નવસારી બજાર દુકાન ૧
- વોર્ડ નં. ૮ નોંધ નં. ૧૮૮૯/અ/૧/ડી સંધાડીયાવાડ દુકાન ર
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
