આ મહત્વકાંક્ષી પગલું ભારતનની આર્થિક વિકાસ ગાથાને નવું બળ પૂરું પાડશે: માઇક બ્લૂબર્ગે કહ્યું ગીફ્ટ સિટી વિશે
July 31, 2022
ગાંધીનગરઃ ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSC IFSC- SGX connectના શુભારંભની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે.
યુનાઇટેડ નેશનસના કલાઇમેટ એમ્બીશન્સ એન્ડ સોલ્યુશનના વિશેષ રાજદૂત અને ન્યૂયોર્ક શહેરનું ત્રણ વાર મેયર પદ શોભાવનાર માઇક બ્લૂમબર્ગએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગિફ્ટ સિટી માં ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSC IFSC- SGX connectના શુભારંભ માટે અભિનંદન પાઠવ્યા છે. માઇકે ટ્વીટ માં લખ્યું કે,
“ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને
NSC IFSC- SGX connectના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન.
આ મહત્વકાંક્ષી પગલું ભારતનની આર્થિક વિકાસ ગાથાને નવું બળ પૂરું પાડશે.”
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
