રાજ્યના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓના ૭,૭૧,૫૪૪ શ્રમયોગીઓને ૯૫૬.૪૧ કરોડ બોનસ ચૂકવાયું
October 21, 2022
ગાંધીનગરઃ શ્રમ આયુક્ત કચેરી, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે શ્રમ આયુક્તની કચેરી, ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયત્નો કરવામાં આવી હીત જેના પરિણામે રાજ્યના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યના ૭ લાખ ૭૧ હજાર ૫૪૪ શ્રમયોગીઓને રૂ. ૯૫૬ કરોડ ૪૧ લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચૂકવણી કરવામાં આવી છે.
ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચુકવણી કરવાની પ્રકિયા હજુ પણ ચાલી રહેલી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
