ઉમરેઠના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા
May 26, 2026
ગુજરાત વિધાન સભાની ઉમરેઠ બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.
આ શપથ વિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ,વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Watch | Newly Elected Umreth MLA Harshad Padmar Takes Oath pic.twitter.com/k3eky9mbif
— DeshGujarat (@DeshGujarat) May 26, 2026
તાજેતર ના લેખો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
- સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
- અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર
- કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
- ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર
