Recipe of Sakkarpara(explained in Gujarati text)
December 15, 2010

સક્કરપારા
સામગ્રી:
૧ કપ મેંદો, ૨ ચમચી માખણ, અડધો કપ દળેલી ખાંડ, ૩ કપ ખમણેલું લીલું કોપરું, ૧ નાની ચમચી ઈલાયચીનો ભૂકો, ૩ થી ૪ ચમચી દૂધ, ઘી પ્રમાણસર, મીઠું પ્રમાણસર
રીત:
– મેંદામાં માખણ, મીઠું, ખાંડ, કોપરું અને ઈલાયચીનો ભૂકો નાખી, દૂધથી લોટ બાંધવો. લોટ થોડોક ઢીલો રાખવો.
– લોટનો રોટલો વણી, કાપા કરી ગરમ ઘીમાં તળવા.
Also watch this method in English video
Recent Stories
- Woman caught on CCTV stealing wallet at Starbucks in Ahmedabad
- CBI arrests two in Gujarat digital arrest case after searches in 10 states
- 9 plots identified for parking near Ahmedabad Metro stations
- 3-day nationwide bank strike from Sept 28-30 deferred
- Two Killed After Range Rover Hits Stray Bull on Bharatmala Highway
- Gujarat to host HYROX and Ironman/Half-Ironman events
