PM Modi addresses public meeting in Palanpur, Gujarat
November 24, 2022
Palanpur: PM Narendra Modi addresses a public meeting in Palanpur, as he campaigns for the ruling Bhartiya Janta party for upcoming Gujarat assembly polls.
પાલનપુરમાં સભા સંબોધતા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું.
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) November 24, 2022
આપણે જ્યારે રાધનપુર પાસે સોલાર પાર્ક બનાવ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું. લોકો યાત્રાએ આવતા હતા. આ આપણું ગુજરાત હાઇડ્રોજનનું હબ બનવાનું છે. આ ધૂળની ડમરીઓ પર સોલાર એનર્જીનું અભિયાન આપણે ચલાવવા માંગીએ છીએ.ગ્રીન હાઇડ્રોજનની દિશામાં આપણે કામ કરી રહ્યા છે:પાલનપુરમાં વડાપ્રધાન મોદી pic.twitter.com/5thq5Bpnsh
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) November 24, 2022
ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરને કારણે આખા બનાસકાંઠામાં લોજીસ્ટીકનો વિકાસ થશે. આખા ઉત્તર ગુજરાતનો સામાન દરિયા તરફ કંડલા અને મુંદ્રાના બંદરો પર વાયા પાલનપુર અને બનાસકાંઠાના લોજીસ્ટીક હબમાંથી જવાનો છે. એક દરિયાઇ બંદર પર ન હોય તેવો ધમધમાટ અહીંયા થવાનો છે:પાલનપુરમાં વડાપ્રધાન મોદી pic.twitter.com/03s7nOv4sw
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) November 24, 2022
DeshGujarat
Recent Stories
- Ahmedabad Court issues second summons to Tejashwi Yadav in defamation case
- PM to launch Rs. 4500 crore school excellence projects at Bodeli in Gujarat
- Death due to heart attack unrelated to stray cattle capturing drive: CNCD department of AMC clarifies
- Gujarat govt warns aggregator platforms against using non-transport vehicles
- Cow goes on rampage after dog bite, claims woman's life in Bardoli
- Reliance Foundation, ORF, and UN-India to hold two dialogues in New York amid UNGA week
- SpiceJet to restart Surat-Goa direct flight service from Oct 29